________________
|
સમાસ
વ્યભિચાર થતો નથી. એટલે એક શબ્દનય રૂપે ત્રણેની વિવક્ષા કરી છે. તેથી નૈગમસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ચાર ન મૂળ નય છે અને પાંચમ શબ્દનય છે. માટે કઈ દેષ નથી. (૧૪૦)
મતિ, શ્રત વગેરે ભેદોથી જ્ઞાન પ્રમાણ પાંચ પ્રકારે કહ્યું છે તેમ જ્ઞાનના પ્રત્યક્ષ અને પક્ષ એમ બે પ્રકારે પણ ભેદે થાય છે તે કહે છે.
पच्चकखं च पराक्खं नाणपमाणं समासओ दुविहं । पच्चकखमोहिमणकेवलं च पराकख मइसुत्ते ॥१४१॥
ગાથાર્થ ? જ્ઞાનપ્રમાણ સંક્ષેપથી પ્રત્યક્ષ અને પક્ષ એમ બે પ્રકારે છે. પ્રત્યક્ષ અવધિજ્ઞાન
મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રકારે તથા પક્ષ મતિજ્ઞાન અને
કૃતજ્ઞાન એમ બે પ્રકારે છે. (૧૧) ટીકાર્ય : જ્ઞાનપ્રમાણ સંક્ષેપથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રત્યક્ષ એટલે શાણી અા ધાતુને અર્થ વ્યાપવાના અર્થ માં છે એટલે જ્ઞાન આત્માવડે પદાર્થોને વ્યાપી જાય તે અક્ષ એટલે જીવ. ના ધાતુને ભોજન અર્થ લઈએ તે જે ખાય છે અથવા પાલન કરે છે. સર્વ પદાર્થોને તે અક્ષ એટલે જીવજ છે. Tag આશ્રિત શાં પ્રત્યક્ષ-કરેકમાં રહેલ અક્ષ તે પ્રત્યક્ષ. અહીં દ્વિતીયાતપુરૂષ સમાસ “અલ્યાણ નિમિતીયા વડે થયો છે. બીજાઓ જે ‘સક્ષમ વિકસે એ પ્રમાણે અવ્યથીભાવ સમાસ કરે છે. તે બરાબર નથી કારણકે અવ્યથીભાવના નપુંસકલિંગણા વડે પ્રત્યક્ષનું ત્રણે લિંગમાં અર્થ પ્રાપ્તિ થતી નથી. અને પ્રત્યક્ષ શબ્દ આ પ્રમાણે ત્રણેલિંગમાં દેખાય છે. પ્રસ્થક્ષા પુતિઃ પ્રચો વેપઃ પ્રત્યક્ષ શનિ માટે જે પ્રમાણે ઉપર બતાવ્યા છે તે પ્રમાણેને તપુરૂષસમાસજ થાય છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયથી નિરપેક્ષપણે આત્માને જે સાક્ષાત પદાર્થ રૂપે દેખાડે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. તે પ્રત્યક્ષજ્ઞાન અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાનના ભેદ ત્રણ પ્રકારે છે. આજ જ્ઞાનેને ઈન્દ્રિય નિરપેક્ષપણે અર્થની જાણકારી થવાને સંભવ છે. માટે આગમમાં એ જ્ઞાનને નેઈન્દ્રિય પ્રત્યક્ષપણે કહ્યા છે. અહી તે શબ્દને અર્થ સર્વ નિષેધવાચક તરીકે હોવાથી અહીં ઇન્દ્રિયને બિસ્કૂલ ઉપગ હોતું નથી, પરંતુ જીવ જ સાક્ષાત્ પદાર્થને જુએ છે. તેથી ઈન્દ્રિય પ્રત્યક્ષ રૂપે અવધિ મન પર્યવ અને કેવળજ્ઞાન રૂપે એકપણે લેવાથી કઈ વિરોધ નથી. અક્ષ એટલે જીવન, પર એટલે ઈન્દ્રિય વગેરે વડે જે વ્યવહાર થાય તે પરોક્ષ. તે પક્ષ જાતિ અને શ્રુતજ્ઞાનના ભેટે બે પ્રકારે છે. આ બે જ્ઞાન ઈન્દ્રિયની સાપેક્ષતા એ પદાર્થને જાણે છે. (૧૪૧)
મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને વિશેષ પ્રકારે નિરૂપણ કરે છે.