________________
- ત્રણે ભુવનમાં રહેલ સર્વ પદાર્થ સમુહને જે સંગ્રહ કરે એટલે સામાન્યરૂપથી એકપણે વિચારે તે સંગ્રહ ફક્ત સામાન્ય ગ્રહણ રૂપ જે નય તે સંગ્રહ. જેને વ્યવહાર કરાય તે વ્યવહાર. જે લૌકિક પ્રવૃત્તિરૂપ છે અને તેને જ સ્વીકારવામાં તત્પર જે નય તે વ્યવહારનય અથવા તે જેનાવડે લેકવ્યવહાર કરે છે અને બધાયે જેનાથી પ્રવર્તે એટલે વ્યવહાર કરે તે વ્યવહાર. મોટે ભાગે પ્રાયઃ ફક્ત વિશેષ ગ્રહણ વત્પર નય તે વ્યવહાર પાણી લાવવું, ઘા ઉપર પિંડ કર લેપ) વગેરે લેકવ્યવહારમાં, ઘડો, લીમડ વગેરે વિશેષો જ ઉપકાર કર દેખાય છે. તેના સિવાય ઘટ વગેરે દેખાતા નથી. આ નય વિશેષોને જ સત્વરૂપે માને છે. સામાન્યને માનતું નથી. મોટે ભાગે વિશેષ સિવાય લેકવ્યવહારોને ઉપકારી બીજું કઈ હેતું નથી એમ વિશેષવાદિ કહે છે.
અજુ એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ રૂપ પારકાને છોડી વર્તમાન રૂપ સરળ વસ્તુને સુગરિ એટલે સ્વીકારે તે ઋજુસૂત્ર વર્તમાન કાલમાં થયેલ અને પોતાની જ જે વસ્તુ હોય તેને જ માને તે જુસૂત્રનય.
પાપ-કોશ એq કોનેતિ રસર જેના વડે અર્થ કહેવાય તે શબ્દ. શબ્દ એટલે અર્થવાચક જે વનિ અને તે નિપ્રધાન જે નય તે શબ્દનય. આ નય શબ્દને જ મુખ્ય રૂપે માને, અર્થને ગૌણ રૂપે માને છે. શબ્દથી જ અર્થ જણાય છે. સંજ્ઞા શબ્દથી વિકલ એવા અર્થની કોઈપણ જગ્યાએ પ્રાપ્તિ થતી નથી, માટે શબ્દ એજ પ્રધાન છે અર્થ નહી.
બીજું આ શબ્દ પૂર્વમાં કહેલ નથી વિશુદ્ધ છે. માટે નામ સ્થાપના અને દ્રવ્ય ઈન્દ્રો જ નથી, કારણકે ઈન્દ્ર રૂપ કાર્ય કરી શક્તા નથી, આકાશ પુપની જેમ. ભાવ ઈન્દ્રને જ સ્વીકારે છે. કારણકે ઈન્દ્રનું કાર્ય કરનાર હોવાથી તટ, તરી, તા. રાઃ રાજ મા વગેરે ભિન્ન ભિન્ન લિગે તેમજ વૃક્ષ, વૃક્ષ, વૃક્ષઃ જુદા જુદા વચને અને ધ્વનિને એકજ અર્થો છે એમ માનતું નથી. સ્ત્રી-પુરૂષ શબ્દની જેમ લિંગવચનના ભેદથી એમાં ભેદ માને છે. ઈન્દ્ર, શક, પુરંદર વગેરે સમાન લિંગ વચનવાળા તથા એકજ અર્થવાળા શબ્દોને એકરૂપે માન્ય કરે છે. કારણકે આગળ કહેવાનાર નયેની અપેક્ષા અવિશુદ્ધ છે.
. ઈદ્ર, શુક, પુરંદર વગેરે શબ્દ પર્યાયશબ્દ રૂ૫ રૂઢ હોવા છતાં પણ જુદાજુદા અલગ જ અર્થોને આશ્રય કરતા હોવાથી સમભિરૂઢ કહેવાય છે. આ નય શબ્દપ્રધાન હોવા છતાં પણ પૂર્વ નાથી વિશુદ્ધ છે માટે આ પ્રમાણે માને છે. ઘટ, પટ વગેરે શબ્દની જેમ જુદા જ નિમિત્તોથી ઉત્પન્ન થયેલ હેવાના કારણે ઈન્દ્ર, શક વગેરે પર્યાય શબ્દો એક અર્થવાળા નથી. તે આ પ્રમાણે નાત , નાત રા; ધૂળ ઉત્તર વગેરેના જુદાજ નિમિત્તે છે. તથા ધરાવનું એ પ્રમાણે વિશિષ્ટ ચેષ્ટાવાળો અર્થ