________________
ભાવપ્રમાણ
૧૬૧
પ્રમાણે પાંચને પરસ્પર ગુણવાથી એકત્રીસસે પચ્ચીસ થાય. આ કલ્પના વડે આટલા પ્રમાણુ સંખ્યા અને વાસ્તવિક પણે અસ ંખ્યાત રાશિ એકરૂપ ઓછું ઉત્કૃષ્ટ પત્તિ અસંખ્યાત થાય છે. જે એક રૂપ વડે ન્યૂન એવી સંખ્યા જે પહેલા કી, તેમાં તે એક સંખ્યા ઉમેરતાં જઘન્ય યુક્ત અસ`ખ્યાતુ થાય છે. આ જઘન્યયુક્ત અસખ્યાતામાં જેટલી સંખ્યા ઢાય તેટલા સમયેા પૂર્વીમાં કહેલ આવલિકા રૂપ કાળમાં હોય છે. આથી સૂત્રોમાં જયાં કાઇક વખત આવલિકા લીધી હાય ત્યાં દરેક ઠેકાણે જઘન્ય યુક્ત અસંખ્યાત પ્રમાણ સમયેા જાણવા.
જધન્ય યુક્ત અસંખ્યાતથી આગળ એકએકની વૃદ્ધિપૂર્વક જે સખ્યા સ્થાને આવે તે બધાયે ઉત્કૃષ્ટ યુક્ત અસખ્યાત ન આવે ત્યાંસુધી મધ્યમયુકત અસ`ખ્યાતા જાણવા
પ્ર.: ઉત્કૃષ્ટ યુકત અસ`ખ્યાત કેટલા પ્રમાણનું થાય છે?
ઉ. ; જઘન્ય યુક્ત અસંખ્યાત રાશીને તે જ જઘન્યયુક્ત અસ ંખ્યાત રાશી વડે ગુણવાથી જે સખ્યા આવે તેમાં એક સંખ્યા ન્યૂન એટલા પ્રમાણનું ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાયછે. જો તેજ ઉત્કૃષ્ટ યુક્ત અસ ંખ્યાતમાં એક સંખ્યાં ઉમેરાય તેા જઘન્ય અસંખ્યાત અસખ્યાતુ થાય છે. તે પછી એક એકની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ અસખ્યાત અસખ્યાત ન થાય ત્યાંસુધી જેટલા સંખ્યા સ્થાનો થાય તે બધા૨ે મધ્યમ અસંખ્યાત અસંખ્યાત જાણવા.
પ્રઃ તે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતનું પ્રમાણ કેટલુ છે ?
ઉ: જઘન્ય અસંખ્યાત અસ ંખ્યાતમાં જેટલી સંખ્યા હોય તેટલી સખ્યાવાળા દરેકની જઘન્ય અસંખ્યાત અસખ્યાત્મક રૂપ રાશિએ ગોઠવવી, અને એ રાશિઓના પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં એક રૂપ ન્યૂન ઉત્કૃષ્ટ અસખ્યાત અસંખ્યાતું થાય છે. અહીં પશુ ઉદાહરણ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતમાં કહેલ પ્રમાણે સમજવું. કેમકે ખ'નેમાં સમાન રીત છે માટે ફકત ત્યાં આગળ ગુણાકાર માટે જે સખ્યા લીધી હતી તેના કરતા અહીં માટી સખ્યા લેવી આટલો તફાવત સમજવે.
જ્યારે તે એક રૂપને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં ઉમેરવામાં આવે તે જઘન્ય પરિત્ત અનંતુ થાય છે આ પ્રમાણે એક આચાર્યના મત મતાન્યા. બીજા આચાર્યો ત ઉત્કૃષ્ટ સખ્યાત અસંખ્યાતને જુદી રીતે બતાવે છે તે આ પ્રમાણે,
જધન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિના વ કરવા જે વગ આવે તે ગે ફરીથી વગ કરવો, જે વગ આવે તેના પાછે વગ કરવો એ પ્રમાણે ત્રણવાર વર્ગ કરી તેમાં નીચે જણાવેલ દશ અસ`ખ્યાતી વસ્તુઓ ઉમેરવી.
૭. ૨૧