________________
ભાવપ્રમાણ
૧૫૯
હતા, તે પ્રમાણે તેવાજ બીજા ત્રણ પ્યાલા પણ કલ્પવા. આ પ્રમાણે કુલ ચાર પલ્ય થાય છે. તેમા પહેલેા વધતા સ્વરૂપવાળા હાવાથી સ્થિર સ્વરૂપના અભાવ છે માટે અનવસ્થિત પલ્ય કહેવાય, ખીન્ને શલાકા વડે ભરાતા હોવાથી શાકા પક્ષ કહેવાય છે. ત્રીજે પ્રતિશાલકાએ વડે ભાય છે માટે પ્રતિશલાકા પલ્ય ગણાય છે ચાથે મહાશલાકા વડે ભશય છે એટલે મહાશલાકા મનાય છે.
હવે ચાલું વિષય કહે છે જે પહેલા અનવસ્થિત પત્થસરસવાથી ભરીને મુકયે હતા તે સરસવાને ફરી ઉપાડી એક સમુદ્રમાં એક દ્વીપમાં એ પ્રમાણે નાખતાં જ્યારે તે પડ્ય ખાલી થાય. શલાકા પુણ્યમાં બીજી શલાકા નાખી સરસવા જે દ્વીપસમુદ્રમાં પૂર્ણ થાય ત્યાં સુધીના પાછલા દ્વીપસમુદ્રોની સાથેના વિસ્તાર વાળા અનવસ્થિત પત્સ્ય સરસવથી ભરેલા કલ્પવા. ફરી ફરી તેને ઉપાડી એક એક સરસવ નાખવા રૂપ ક્રમવડે દ્વીપસમુદ્રોમાં દાણા નાખવા. ખાલી થાય ત્યારે શલાકા પલ્યમાં ત્રીજી શલાકા નાખવી. તે પ્યાલાના સરસવા જયાં ખાલી થાય તે દ્વીપ અથવા સમુદ્ર સુધીના આગળના દ્વીપસમુદ્ર સાથેના વિસ્તારવાળા અનવસ્થિત પ્યાલા પહેલાની જેમ ભરેલા કલ્પવા. ફરી તેને ઉપાડી તેજ ક્રમપૂર્વક દ્વીપસમુદ્રમાં દાણા નાખવા. જ્યારે ખ઼ાલી થાય ત્યારે ચાથા દાણા શલાકા પ્યાલામાં નાખવા. એ પ્રમાણે યથાનુક્રમે વધતા અનવસ્થિતિ પલ્યને ભરવા અને ખાલી કરવાના ક્રમપૂર્ણાંક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધીમાં એકેક સરસવના દાણા વડે શલાકા પ્યાલે વેદિકાના ઉપર પણ શિખાયુક્ત ભરાઇ જાય અને એના૫૨ એક પણ દાણેા સમાઇ ન શકે. તે પછી અનવસ્થિત પ્યાલે ભરેલા હાય તા પણ ઉપાડવા નહીં. પરંતુ શલાકા પ્યાલાને ઉપાડી, અનવસ્થિત પ્યાલા વડે નખાયેલ ક્ષેત્રથી આગળ એકેક સરસવાના દાણા દ્વીપસમુદ્રમાં નાખવા. જ્યારે ખાલી થાય ત્યારે પ્રતિશલાકા નામના ત્રીજા પ્યાલામાં એક સરસવના દાણારૂપ પહેલી પ્રતિશલાકા નાખવી તે પછી અનવસ્થિત પ્યાલાને ઉપાડી જ્યાથી શલાકા પ્યાલા ખાલી થયા હતા ત્યાંથી આગળ એકેક દાણા નાખવાના ક્રમપૂર્વક દાણા નાખવા. પ્યાલેા ખાલી થાય ત્યારે શલાકા પ્યાલામાં એક દાણા નાખવા. એ પ્રમાણે અનવસ્થિત પ્યાલા ખાલી કરવા ભરવાના ક્રમપૂર્ણાંક પહેલાની જેમ શલાકા પ્યાલા શલાકા વડે ભરવા. અનવસ્થિત અને શલાકા પ્યાલા ભરાય એટલે શલાકા પ્યાલાને ઉપાડી અનવસ્થિત જ્યાં ખાલી થયા હતા ત્યાંથી આગળ પૂર્વના ક્રમ પ્રમાણે જ દાણા નાખવા. ખાલી થાય એટલે પ્રતિશલાકા પ્યાલામાં ખીજી પ્રતિશલાકા રૂપ દાણા નાખવા. તે પછી અનવસ્થિત પ્યાલાને લઇ ફરીવાર શલાકા પ્યાલા ખાલી થયા હતા ત્યાંથી આગળ તેજ ક્રમ પૂર્વક ફ્રી સરસવા નાંખે અને શલાકા પ્યાલામાં શલાકા નાખે એ પ્રમાણે અનવસ્થિત પ્યાલાને ભરવા ખાલી કરવાના ક્રમ પ્રમાણે (વડે) શલાકા પ્યાલા ફરી શલાકા વડે ભરવા, તથા શલાકા પ્યાલાને ઉપાડવા અને નાંખવેા. રૂપ પહેલા કહેલ રીત પ્રમાણે પ્રતિશલાકા પ્યાલામાં પ્રતિજ્ઞાકારૂપ સરસવાથી શિખા