________________
૧૫૦
જીવસમાસ ગાથાર્થ : સે. એ વર્ષે તે ખાડામાંથી એક એક વાળ કાઢયે છતે તે ખાડો જ્યારે ખાલી
થાય ત્યારે બાદર અદ્ધા પોપમ થાય છે તે બાદર અદ્ધા પાપમને સંખ્યાતા
કોડ વર્ષ પ્રમાણ કાળ થાય. (૧૫) ટીકાથે : પહેલા કહેલા સ્વરૂપવાળા ખાડાને સડજ બાદર વાળાગ્ર વડે ભર્યો છો જ્યારે દરેક સે, સે વર્ષે એક એક વાળાગ્ર કઢાય તે સર્વ વાળા કાઢી રહીએ ત્યારે જેટલે કાળ થાય તે બાદર અદ્ધા પપમ કહેવાય. તે બાદર અદ્ધા પાપમમાં સંખ્યાતા કેડ વર્ષો થાય છે. (૧૫)
હવે સૂક્ષમ અદ્ધા પત્યે પમ કહે છે. वाससऐ वाससए एक्केक्के अवहियम्मि सुहुमम्मि । सुहमे अध्धापल्ले हवंति वासा असंखेज्जा ॥१२६॥
ગાથાર્થ : સો સો વર્ષ તે ખાડામાંથી એકએક સૂકમ વાલાને કાઢવાથી જ્યારે તે ખાડો
ખાલી થાય ત્યારે સૂક્ષ્મ અધા પોપમ થાય છે. તેમાં અસંખ્યાતા વર્ષે એટલે
કાળ થાય છે. (૧૨૬) ટીકાર્ય પૂર્વમાં કહેલ અસંખ્ય ખંડ કરેલ વાલાથી સંપૂર્ણ ભરેલ ખાડામાંથી દરેક સે, સે વર્ષે એક એક સૂમ વાલાઝના ખંડ કાઢીયે છ જેટલા કળે ખાડો ખાલી થાય તે કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ અદ્ધા પાપમમાં અસંખ્યાત કેડો વર્ષ રૂપ અસંખ્યાતે કાળ થાય છે. (૧૨૬)
બાદર સૂક્ષ્મ અદ્ધા પોપમ કહ્યા હવે એનાથી ઉત્પન થતા બાદર સૂક્ષમ અદ્ધા સાગરોપમનું વિવરણ કરે છે.
एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दस गुणिया ।
तं सागरोवमस्स उ परिमाणं हवइ एक्कस्स ॥१२७॥ ગાથાર્થ : આ પલ્યોપમને દશ કડાકડી વડે ગુણતા એક અદ્ધા સાગરોપમનું
માપ આવે છે. (૧૨૭) ટીકાર્થ : પૂર્વમાં કહેલ બાદર તથા સૂક્ષ્મ ભેદવાળા આ બન્ને અદ્ધા પાપમને દશ કડાકડી વડે ગુણવાથી અનુક્રમે બાદર અદ્ધા સાગરોપમ અને સૂક્ષમ અદ્ધા સાગરોપમનું. પ્રમાણુ થાય છે અને ભાવાર્થ ઉદ્ધાર સાગરોપમની જેમ જાણ. (૧૨૭) પ્રશ્નઃ અહીં આગળ સમય, આવલિકા વગેરે કાળના ભેદનાં પ્રતિપાદનને વિષય છે તે તમે
સાગરેપમ સુધીને હમણા જ બતાવી ગયા પરંતુ સિદ્ધાંતમાં રવિન પટ્ટા