________________
૧૪૯
કાળપસોણ
एएसि पल्लामं कोडाकोडी हवेज्ज दसमुणिया ।
तं सागरोवमस्स उ एकस्स भवे परिमाणं ॥१२३॥ ગાથાર્થ આ બન્ને પ્રકારના પાપમને દશ કોડાકડીએ ગુણવાથી એક સાગરેપમનું
પરિમાણ થાય છે. (૧૩) * ટીકાર્યું પૂર્વમાં કહેલ બાદર અને સૂક્રમ ભેદવાળા આ બને ઉદ્ધાર પલ્ટેપમાને દરેકને દશ કેડાકડી વડે ગુણતા બાદર ઉદ્ધાર સાગરે પમ તેમજ સુક્ષમ ઉદ્ધાર સાગરોપમનું પરિમાણ આવે છે. એટલે દશ કેડીકેડી ઉદ્ધાર બાદર પલ્યોપમ વડે એક બાદર ઉદ્ધાર સાગરેપમ થાય છે. અને દશ કેડાછેડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમ થાય છે. અત્યંત મેટાપણાની સરખામણી હોવાથી સાગરની સાથે જેની ઉપમા કરી છે તે સાગરોપમ. (૧૨૩)
અહીં બાદરની જે પ્રરૂપણ કરી છે તે બાદરની પ્રરૂપણાથી સૂક્રમની પ્રરૂપણ કસપૂર્વકની થવાથી સારી રીતે કરી શકાય તથા સારી રીતે જાણી શકાય. એટલા માટે જ પ્રથમ કરી છે. આ જ કારણથી બાદર ઉદ્ધાર પલ્યોપમ, સાગરેપમની પ્રરૂપણા કરી છે. બાદરપત્યે પમ કે સાગરેપમ વડે સિદ્ધાંતમાં કંઇપણ પ્રજન નથીસૂમની તે આગમમાં જરૂર છે. તે જરૂરિયાત બતાવે છે. . जावइओ उधारो अड्ढाइज्जाण सामराण भवे ।
तावइआ खलु लाए हवंति दीवा समुदाय ॥१२४॥ ગાથાર્થ : અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય છે તેટલાજ લોકમાં દ્વીપ અને
. સમુદ્રો છે. (૧૨)
ટીકાર્થ : અઢી સૂક્રમ ઉદ્ધાર સાગરેપના વાલાોના ઉદ્ધાર કરતાં જેટલા સમયે લાગે તેટલાજ લેકમાં દ્વીપ અને સમુદ્રો છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે : અઢી ઉદ્ધાર સૂક્ષ્મ સાગરેપમ એટલે પચીસ કેકેડી સૂક્ષમ ઉદ્વાર પલ્યોપમના વાલાના ઉદ્ધારમાં જેટલો સમય લાગે, તેટલા સંખ્યાવાળા તિચ્છ લેકમાં સર્વ મળીને દ્વીપસમુદ્રો છે. સૂફમ ઉદ્ધાર પલ્યોપમ અને સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રની સંખ્યા નકકી કરવી એજ એનું પ્રજન છે. (૧૨)
હવે ક્રમ પ્રાપ્ત અદ્ધા પલ્યોપમનું નિરૂપણ કરે છે. वाससए वाससए एकेरके बायरे अवहियम्मि । बायर अद्धा पल्ले संखेज्जा वासकोडीओ ॥१२५॥