________________
કાળ પ્રમાણ
૧૫૧ વગેરે વચનથી ઉત્સપિણિ વગેરે પણ તે કાળના જ ભેદ જણાય છે તે ભેદે હજુ કેમ કહ્યા નથી ?
ઉત્તર : તે બાકી રહેલ અવસર્પિણ વગેરે કાળ વિશે કે જે સૂક્ષ્મ અદ્ધા સાગરોપમના
માપથી જ ઉત્પન્ન થયેલા છે. તેનું જ વર્ણન પ્રસંગ આવવાથી ગ્રંથકાર કરે છે. दस सगरोवमाणं पुनाओ हुंति कोडिकोडीओ।
ओसप्पिणी पमाणं ते चेवुस्सप्पिणीए वि ॥१२८॥ उस्सप्पिणी अणंता पोग्गल परियट्टओ मुणेयव्यो।
तेऽणता तीयऽध्धा अणागयध्धा अणंतगणा ॥१२९॥ ગાથાર્થ : દશ કલાકેડી સાગરોપમ સંપૂર્ણ પૂર્ણ થયે છતે અવસર્પિણી થાય છે અને
ઉત્સપિણું પણ તેટલાજ પ્રમાણ કાળે થાય છે. આવી અનંત ઉત્સર્પિણી કાળે વ્યતીત થાય ત્યારે એક પુદ્ગલ પરાવર્તાકાળ થાય છે. આવા પુદ્ગલ પરાવર્તે ભૂતકાળમાં અનંતા ગયા અને ભવિષ્યમાં અનંત ગણ આવશે.
(૧૨૮-૧૨૯) ટીકાર્થક સંપૂર્ણ દશ કેડીકેડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ પ્રમાણ કાળ થાય ત્યારે છ આરા યુક્ત અવસર્પિણી રૂપ કાળ વિશેષ થાય છે. આ વાકયને અર્થ આ પ્રમાણે છે. સૂક્ષ્મ અદ્ધા સાગરેપમ દશ કેડીકેડી પ્રમાણ થાય, ત્યારે અવસર્પિણી રૂપ કાળ વિશેષ થાય છે. એમ માનવું. તથા છ આરે યુક્ત ઉત્સર્પિણીનું પણ એટલું જ પ્રમાણ જાણવું.
ઉપર કહેલ પ્રમાણવાની ઉત્સર્પિણ તથા ઉપલક્ષણથી અવસર્પિણી પણ એ બને અનતી થાય ત્યારે પુદ્ગલ પરાવર્ત કાળ જાણુ. તે પુદ્ગલપરાવર્તે ભૂતકાળમાં અનંતા થઈ ગયા એટલે ભૂતકાળ અનંત પુદ્ગલ પરાવર્તાત્મક છે અને ભવિષ્યકાળ ભૂતકાળની અપેક્ષાએ અનંતગુણે છે. વર્તમાનકાળ સમય રૂપ છે. તે એક સમય રૂ૫ વર્તમાનકાળ જાપરમ નિદ્રો ગરિમાળી ત તુ ના સમર' એ પ્રમાણે સમયની પ્રરૂપણ વખતે કો છે. સામાન્ય રૂપે સર્વકાળ રૂપ સર્વદ્ધા પણ પહેલા “ત્તિ જ gmરિણી એ પ્રમાણે સામાન્ય કાળ કહેવા વડે કહેલી જ છે.(૧૨૮-૧ર૯)
આ પ્રમાણે કાળના સર્વ ભેદે કહ્યા. હવે ચાલ વિષય કહે છે. તેમાં બાદર અદ્ધા પલ્યોપમ અને સાગરેપમ નિપ્રયજન હોવા છતાં પણ પૂર્વમાં કહેલ કારણથી કહ્યું છે. સૂક્ષમ અદ્ધા પાપમ અને સાગરોપમનું જે પ્રજન છે, તે બતાવે છે.