________________
જીવસમાસ
જે પલ્ય (ખાડા) વગેરની ઉપમાથી જણાતે કાળ, પાયમ અને સાગરેપમ એમ બે પ્રકારે છે. તેમાં પાપમને નિર્ણય કરે છે.
पलिओयमं च तिविहं उद्धारऽद्धं च खेत पलिकं च ।
एक्केक्कं पुण दुविहं बायर सुहुमं च नायव्वं ॥११७॥ ગાથાર્થ : ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એમ પપમ ત્રણ પ્રકારે છે. તે ત્રણેમાં દરેકના પણ
બાદર અને સૂક્ષ્મ એમ બબ્બે ભેદ જાણવા. (૧૧૭) ટીકર્થ : અનાજની કઠીની જેમ ખાડો (પદ્ય) કે જેનું સ્વરૂપ આગળની ગાથામાં કહેવાશે. તેની ઉપમા જેમાં છે તે પોપમ તે પોપમ ઉધાર પપમ, અધા ૫૫મ અને ક્ષેત્ર પલ્યોપમ એમ ત્રણ પ્રકારે છે. તેમાં જેનું સ્વરૂપ કહેવાશે એવા વાલાઝ અથવા તેના ટુકડા વડે દ્વીપ અને સમુદ્રોને જે ગણત્રી વડે ઉધાર કરવો તે ઉધાર વિષયક તે ઉધાર પ્રધાન જે પલ્યોપમ તે ઉધાર પલ્યોપમ.
તથા અધા એટલે કાળ તે પણ જેનું સ્વરૂપ કહેવાશે એવા વાલાો કે તેના ટુકડાને દર વર્ષે એક એક કાઢવા રૂપ કાળ ગ્રહણ કરાય છે. અથવા અધ્યા પલ્યોપમથી જાણવા યોગ્ય નરક વગેરેના આયુરૂપ કાળ તે જ અધા. તે અડધા પ્રધાન કે અધ્ધા વિષયક જે પોપમ તે અધ્યાપપમ.
- તથા ક્ષેત્ર એટલે આકાશ તેને ઉધાર (કાઢવા રૂ૫) વિષયક જે પલ્યોપમ. તે ક્ષેત્ર પલ્યોપમ એઓમાં દરેકને સૂકમ બાદર રૂ૫ બે પ્રકારના ભેદે છે કે જેનું સ્વરૂપ આગળ કહેવાશે.(૧૧૬) - આ પલ્ય કરે છે કે જેના વડે પોપમની ઉપમા કરાય છે.
जं जोयण विच्छिण्णं तं तिएणं परिरएण सविसेसं ।'
तं चेव य उब्बिद्ध पल्लं पलिओवमं नाम ॥११८॥ ગાથાર્થ : જે એક યોજનાના વિસ્તારવાળા અને ત્રણ ગણ પરિધિવાળે તથા એક જનની
ઊંચાઇવાળો ગોળ જે પલ્ય એટલે ખાડો તે પાપમ કહેવાય છે. (૧૧૮) .
ટીકા , નાગ એ શિષ્યને કેમલ આમંત્રણ રૂપે છે. અહીં શિવમ માં વિભક્તિનો વ્યત્યય થવાથી સાતમી વિભક્તિ જાણવી તથા વહ૪ માં લિંગ વ્યત્યય થવાથી પુલિંગ પણ જાણવું તેથી પલ્યોપમે એટલે પલ્યોપમના વિષયમાં ધાન્યના પલ્ય એટલે કઠીની જેમ પહેલા કહેલ છે તે પલ્ય જાણ. જે પલ્ય એક જન ગેળાકાર હોવાથી લાંબો-પહોળો જાણવે. તે જન કંઈક અધિક એ ત્રણ ગણી પરિધિવાળે છે, કેમકે સર્વ ગળી વસ્તુઓ પોતાના વિધ્વંભથી કે આયામથી ત્રણ ગણી યુક્ત કંઈક અધિક