________________
કળ પ્રમાણ
૧૪પ घुवंग पुव्वंपि य नउयंग चेव हाइ नउयं च । नलिणंगं नलिणंपि य · महानलिणंग महानलिणं ॥११४॥ पऊमं कमलं कुमुवं तुडियमडडमवव्व हू हुयं चेव ।
अउयंगं अउय पउय तह सीसपहेलिया चवे ॥११५॥ ગાથાર્થ : પગ, પૂર્વ, નયતાંગ, નયત, નલિનાંગ, નવિન, મોહનલિનાંગ મહાનલિન,
પદ્મ કમલ, કુમુદ, કુંઠિત, અટક, અવવ, દૂહુક અયુતાંગ, અયુત્ત, પ્રવૃત્ત તથા
શીર્ષપ્રહેલિકા (૧૧૪-૧૧૫) ટીકાર્થ : અહીં પ્રથમ ગાથામાં પૂર્વાગ વગેરે આઠ નામો ઉલ્લેખપૂર્વક કહ્યા છે. બીજી ગાથામાં અગ્યાર નામે ઉલ્લેખપૂર્વક કહ્યા છે. પરંતુ પદ્માંગ, કમલાંગ, કુસુદાંગ; ત્રુટિતાંગ, અટટાંગ, અવવાંગ, હૃહકાંગ, પ્રયુતાંગ, શીર્ષ પ્રહેલિકાંગ નામે નથી કહ્યા તે નવ નામે ઉપલક્ષણથી સ્વયં જાણી લેવા. આ બધા મળીને અઠ્ઠાવીસ થાય છે, આ અઠ્ઠાવીસ નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરેમાં કહેલ અપેક્ષાએ કંઈક કેમભેદ, કેઈક વખત બિકુલ અલગ નામ દેખાય તે એમાં મુંઝાવું નહીં. સંકેતાનુસારે નામ ભેદ હોવા છતાં પણ અભિધેય તત્ત્વમાં તે અભેદ છે. આથી જ પ્રસ્તુત ગ્રંથની સૂત્ર પુસ્તકમાં કયાંક વાંચના ભેદ જોઈને વાચ્ય અર્થને અભેદ હેવાથી કંઈ પણ અવિશ્વાસ ન કરે. આ પ્રમાણે ગણિતના વિષયને યોગ્ય એટલે કાળ થાય છે, તેટલે કાળ શીર્ષપ્રહેલિકા સુધીને બતાવ્યું છે. આથી આગળ એક, દસ, સે, હજાર, વગેરે ગણિત સંખ્યાના વ્યવહાર ઉલ્લંઘન કરી ગયેલ હોવાથી એને અસંખ્ય રૂપે છે. તે કાળને અનતિશયિઓએ (વિશિષ્ટ જ્ઞાન વગરના લેકેએ) પલ્ય વગેરેની ઉપમાથી જ તાણ, તે કાળે બતાવે છે. •
एवं एसो कालो वीसच्छेएण संखमुवयाइ ।
तेण परमसंखेज्जो काला उवमाए नायव्वो ॥११६॥ ગાથા : એ પ્રમાણે આ વર્ષ છેદ ઉડે એટલે વર્ષોની ભેદ વડે આ કાળ સંખ્યાને પામે
છે. તેના પછીનો કાળ અસંખ્યાતો કહેવાય છે. તેને ઉપમાઓ વડે જાણવો.(૧૧૬) ટાર્થ એ પ્રમાણે ઉપર કહ્યા મુજબ વર્ષોના એક, દસ, સે, હજર વગેરે ગણિતથી જે છે એટલે ભેદ કરવામાં આવે છે તે ભેદથી શીર્ષ પ્રહેલિકા સુધીને કાળ જ સંખ્યાને પામે છે. તે પછીને કાળ પૂર્વ મુનિઓ વડે ગણિત સંખ્યાપૂર્વક વ્યવહાર કર્યો ન હોવાથી અસંખ્યાત કાળ તરીકે કહેવાય છે. તે કાળ ઉપમા વડે જ જાણુ. (૧૧૬)