________________
૧૪
છવાસમાસ ટીકાર્થ -પંદર ચહેરાને એક પક્ષ એટલે પખવાડયુ થાય છે. બે પખવાડીયાને એક મહિને થાય છે. બે માસની એક ઋતુ સંજ્ઞા છે. ત્રણ હતુઓ એટલે છ મહિનાને અયન થાય છે. બે અર્યનમેં એક વર્ષ થાય છે. તે વર્ષને દશની સંખ્યા વડે અનુક્રમે ગુણવાથી જે સંખ્યા વધે છે. તે કહે છે. દશ એને દગુર્ણવાથી , તેને દેશે ગુણવાથી હજાર, તેને દસે ગુણથી દશહજાર, તેને દેસે ગુણવાથી લાખે થાય છે. એ લાખ ધને ચોર્યાશી (૮૪) વડે ગુણવાથી ૮૪ લાખ (૮૪૦૦૦૦૦) વર્ષ પ્રમાણ એક પૂર્વગ થાય છે. આ પૂગને લાખ કરી તેને ચોર્યાશી (૮૪) વડે ગુણીથી એક પૂર્વ વર્ષ થાય છે. એટલે પૂર્વોગને લાખવડે ગુણી તેની જે સંખ્યા આવે તેને ૮૪ વડે બુણવાથી એક પૂર્વ થાય છે. બીજા ગ્રંથમાં પૂર્વાગને પૂર્વીગ વડે ગુણવાથી એટલે ૮૪૦૦૦૦૦ (ચોર્યાસી લાખ) ને ચેર્યાશી લાખ વડે ગુણવાથી એક પૂવ થાય છે. આ બધી રીતે માં તાત્યયાર્થ એકજ છે. એમાં કઈ જાતને વિરોધ નથી, પૂર્યને જે છકડો થાય છે તે પાછળની ગાથામાં બતાવશે.
(૧૧૦–૧૧૧-૧૧૨) આગળ ગાથામાં કહેલ પૂર્વની વિધિ કર્યા પછી એક પૂર્વમાં કેટલા વર્ષો થાઈ છે તે કહે છે पुवस्स उ परिमाण सारं खलु हांति काडि लक्खाओ। ઇને જ સસ વેધડ્યા વાસ કીપ ફા ગાથાર્થ -પૂર્વનું પરિમાણ સીરકોડ લાખ છપ્પન હજાર કોડ વર્ષો છે (૭૦૫૬oooo
oooo0સંખ્યા પ્રમાણે વર્ષે એક પૂર્વમાં હોય છે. ટીકાથર- પૂર્વમાં ૭૦,૧૬૦૦,૦૦૦૦૦૦ પ્રમાણે વર્ષો હોય છે. તેને ચર્યાશી લાખે ગુણવાથી એક નરુતાંગ થાય છે. એને પણ ૮૪ લાખે ગુણવાથી નયુત થાય છે. એને ૮૪ લાખે ગુણવાથી નલિનાંગ થાય છે. એને પણ ૮૪ લાખે ગુણવાથી નલિન થાય છે. એ પ્રમાણે દરેક સંખ્યાને પૂર્વ પૂર્વ સંખ્યાને ૮૪ લાખ વડે ગુણવાથી ઉત્તરોત્તરની સંખ્યા પ્રાપ્ત થાય છે, તે આગળ આગળની વધતી જે સંખ્યા છે તેઓના નામ અનુક્રમે આ પ્રમાણે જાણવા. મહાનલિનાંગ, મેહનલિન, પ૬માંગે, પદ્મ, કમલાંગ, કમલ કુમુદાંગ, કુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટ્ટ, અવવાંગ. અવવ, હુકાંગ. હહુક, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, શીર્ષપ્રહેલિકાંગ, આ બધી સંખ્યાઓ ૮૪ લાખે અનુક્રમે ગુણવાથી આવે છે. શીર્ષ પ્રહેલિકાગને પણ ૮૪ લાખે ગુણવાથી શીર્ષપ્રહેલિકા થાય છે. આ શીર્ષપ્રહેલીકાને આકડાથી બતાવે છે તે આંક ૧૯૪ રૂપ થાય છે. તે આ પ્રમાણે ૭૫૮૨, ૬૩૨૫, ૩૦૭, ૩૭૧૮, ૨૪૧, ૫૭૯૭, ૩૫૬૯, ૯૭૫૬, ૯૬૪૦, ૬૨૧૮, ૯૬૬૮, ૪૮૮, ૧૮૩, ૨૯૬, આ સંખ્યાની આગળ ૧૪૦ મીંડા મૂકવાથી શીર્ષપહેલીકા નામની છેલ્લી સંખ્યા છે. સૂત્રકારે પણું કહે છે,