________________
કાળપ્રમાણ
अट्ठतीसं तु लवा अद्धलवा चेव नालिया हो । ટ્રા નાઝિયા મુદ્દા તીસ મુદ્દુત્તા બહેારા શ્વા
૧૪૩
ગાથા ટીકા: સાડી આડત્રીસ લવની એક નાહિકા, એટલે ૨૪ મિનિટની એક ઘડી થાય છે એ નાડીકાનુ એક સુહૃત' અને ત્રીસ મુહુર્તાના એક અહેારાત્ર
થાય છે. (૧૦૮)
હવે એક મુહુર્તમાં જે શ્વાસેાશ્વાસ થાય છે તેની સંખ્યા કહે છે. तिन्नि सहस्सा स य सयाणि तेसतरी य उस्सासा । ऐक्केक्कस्सेवइया हुंति मुहुत्तस्स
૩સ્સામાં ૫૨૦ા ગાથા : ત્રણહજાર સાતમા તેર (૩૭૭૩) વાસાશ્ર્વાસ એક મુર્હુત માં થાય છે.(૧૦૯) ઢીંકા : પૂર્વમાં કહેલ સ્તક લવ વગેરેના ક્રમપૂર્વક ત્રણહુજાર સાતસે તાંતેર ઉશ્વાસ ઉપલક્ષણથી ઉશ્વાસનિઃશ્વાસે એ ઘડીરૂપ એકમુર્હુત'માં થાય છે. તે આ પ્રમાણે સાત શ્વાસેશ્વાસના એક સ્તાક કહ્યો છે એવા સ્તકો એક લવમાં સાત થાય છે માટે સાતને સાતે ગુણુતા એક લવમાં (૪૯) એગણપચાસ શ્વાસેશ્વાસ થાય છે. એક મુર્હુત માં સત્યેાતેર (૭૭) લવા થાય છે આથી ૭૭ ને (૪૯) ઓગણપચાસે ગુણુતા ઉપર પ્રમાણેની ૩૭૭૩ સંખ્યા થાય છે (૧૦૯)
અહારાત્ર પછીના જે કાલવશેષો છે તે બતાવે છે.
पन्नरस अहारत्ता पकखो पकखाय देो भवे मासा | दो मासा उउसन्ना तिन्नि य रियवा अयणमेगं ॥ ११०॥ दो अयणाई वरिसं तं दसगुणवडिढयं भवे कमसेो । दसय सयं च सहस्सं दस य सहस्सा सयसहस्सं ॥ १११ ॥ वाससयसहस्सं पुण चुलसीइगुणं हव्वेज्ज पुव्वंगं । पुव्वंगं सयसहस्सं चुलसीईगुणं भवे पुव्वं ॥ ११२॥
ગાથા : પદ્મર અહેારાત્રીના એક પક્ષ થાય છે, એ પખવાડીયાના એક માસ થાય, એ માસની એક ઋતુ થાય છે, ત્રણ ઋતુના એક અયન થાય, એ અયનાનુ એક વર્ષ થાય છે. તે વર્ષની પછી દશદા ગુણા કરવાથી દશ, સા, હજાર, દશહજાર, લાખ. એ લાખને ચાર્યાસી (૮૪) ગુણા કરવાથી એક પૂર્વાંગ થાય છે, પર્વાંગને ચાર્યાસી લાખે (૮૪ લાખ) ગુણવાથી એક પૂર્વ છે. (૧૧૦ ૧૧૧ ૧૧૨)