________________
કાળપ્રમાણ
-
*"
.
પરિધિ થાય છે એ પ્રમાણેના વચનથી સાધિક ત્રણ જન વાળી તે પલ્યની પરિધિ છે ઊંચાઈથી પણ તે પથ એક જન ઊંચે છે તે પલ્ય લંબાઈ વડે, પહેળાઈ વડે, તથા ઊંચાઈથો એક જન પ્રમાણવાળે તેમજ પરિધિ વડે તે સાધિક એજનના છઠ્ઠા ભાગમાં કંઈક ન્યૂન યુક્ત ત્રણ જનની પરિધિવાળે જે પલ્ય છે તે પલ્ય અહીં પલ્યોપમના વિષયમાં જાણ. (૧૧૮)
હવે જે આ પલ્ય જે સ્વરૂપવાળા વાળથી ભરાય છે તેનું નિરૂપણ કરે છે. एगाहिय वेहिय तेहियाण उक्कोस सत्तरत्ताणं ।
समहूं संनिचियं भरियं वालग्ग कोडीणं ॥११९॥ ગાથાથ એક દિવસ, બે દિવસ ગણ દિવસ, કે વધુમાં વધુ સાત દિવસના બાળકના
જે વાળાગો વડે આ કંઠ સુધી તેમજ દબાવી દબાવીને એકદમ ગાઢ કરવા 'પૂર્વક પલ્ય ભરે. (૧૧૯).
ટીકાર્થ : એક દિવસમાં થયા હોય તેવા, એ પ્રમાણે બે દિવસ કે ત્રણ દિવસ વડે થયા હોય તેવા, એ પ્રમાણે ચાર દિવસ વગેરેથી વધુમાં વધુ સાત રાતમાં થયા હોય એવા બાળકોના વાળને અગ્ર ભાગ લે, કે જે અત્યંત સૂક્ષમ છે. તે વાળના અગ્ર ભાગ વડે કરી આ ખાડી ભરે. આ ભરેલે ખાડો લે. તેમાં મુલા માથા પર એકજ દિવસમાં જે કરોડો વાલા ઉગે તે એક દિવસના બનેલા (એકાહિક) કહેવાય છે. એ દિવસમાં જે ઉગે તે બે દિવસની બનેલી (કવ્યાહિકી) ત્રણ દિવસ વડે બનેલા તે (વ્યાહિક) એ પ્રમાણે સાત રાતના ઉગેલા તે સપ્તરાત્રીકી કહેવાય છે. તે ખાડો. વાલાઝોકેટી વડે આ છું એટલે અંતભાગ સુધી ભરેલો તથા દબાવી દબાવીને કઠણ કરવા પૂર્વક ભર. (૧૧)
તે પછી શું તે કહે છે. तत्तो समए समए एक्कक्के अवहियम्मि जो कालो ।
संखेज्जा खलु समय बायर उद्धार पल्लंमि ॥१२०॥ ગાથાર્થ : તે ખાડામાંથી સમયે સમયે એક બાલ કાઢવાથી જે કાળ થાય છે તે બાદર ઉધ્ધાર
પાપમ કહેવાય છે. તેની અંદર સંખ્યાતા જ સમયે થાય છે.
ટીકા : ઉપર કહેલ વાલાઝો વડે ભરેલ ખાડામાંથી દરેક સમયે સમયે એક એક - વાલા કાઢવામાં આવે તે એટલે કાળ લાગે છે, તેટલા કાળને બાદર ઉધાર પલ્યોપમ
કહેવાય છે. વાચ ઉધાર વસ્તૃમિને આવૃત્તિ વડે પ્રથમાન્ત રૂપે અહીં સંબંધ કર.