________________
જીવસમાસ : એક પરિચય
ગણુધરભગવત ચારિત્ર ગ્રહણ કર્યાં પછી દ્વાદશાંગીની રચના કરે છે અને દરેક ગણધરમડારાજા પોતપાતાના શિષ્ય પરિવારને તેની વાચના આપે છે. શ્રમણુભગવાન મહાવીરદેવના ગણુધર ૧૧ હતા પણુ ગણુ ૯ હતા તેથી દ્વાદશાંગી પણ ૯ હતી. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીનુ આયુષ્ય દીધ હોવાથી ખાકીના ગણધરોએ પોતપોતાના આયુષ્યના અંતે પોતાના ગણુ શ્રી સુધર્માસ્વામીજીને સોંપતા ગયા. શ્રી સુધર્માસ્વામીજી પણ દરેકને . સૂત્રની વાચનાએ આપતા હતા. આ સૂત્ર વાચનાની પરપરા તેમનો પાટે આવતા દરેક આચાર્યાના સમયમાં પણ ચાલુ રહી.
વાચનાઃ
વર્ષના દુકાળ જુદા સ્થાને
વીર નિર્વાણુથી ૧૬૦ વર્ષે શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં ખાર પડયે. ચારે બાજુ રાગચાળો ફેલાઈ ગયા. આ દુકાળમાં સાધુઓ જુદા વિહાર કરી ગયા. શ્રુતનું અધ્યયન અધ્યાપન ખાસ ન થઇ શકવાથી ધીરે ધીરે શ્વેતધન ઘટતું ગયું. ખાર વર્ષ પછી 'પાટલિપુત્રમાં શ્રીશ્રમણુસંઘની ઉપસ્થિતિમાં સૂત્રોની વાચનાને વ્યવસ્થિત કરવામાં આવી જેમાં અગ્યાર અંગેનું સકલન થયું, ખારમું મૂંગ શ્રી સ્થૂલભદ્રસ્વામીજી શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણ્યા જેમાં ૧૦ પૂર્વ અથથી તથા છેલ્લા ૪ પૂર્વી માત્ર સૂત્રથી ભણ્યા.
સૂત્ર અને
વીર નિર્વાણુની નવમી શતાબ્દીમાં પુન; બાર વર્ષના દુકાળ પડયા. સાધુએ ભિક્ષા નિમિત્તે ભિન્નભિન્ન પ્રાંતામા વિખરાઇ ગયા. વ્યવસ્થિત અધ્યયનના અભાવે સૂત્રનુ` વિસ્મરણ થવા લાગ્યું. ખાર વર્ષના દુષ્કાળ બાદ આચાર્યં સ્કેદિલસૂરિના પ્રમુખ પદે મથુરામાં અને આચાય નાગાજીનસૂરિના પ્રમુખપદે વલભીપુરમાં શ્રમણુસંધ એકત્રિત થયા. જેને જે યાદ હતુ. તે બધું વ્યવસ્થિત કરવામાં આવ્યું. આમાં મથુશમાં થયેલી વાચના માથુરી કહેવાય છે અને વલભીમાં થયેલી વાચના નાગાજીની ` કહેવાય છે. ચેગશાસ્રવૃત્તિના કથનાનુસારે આ વાંચના વખતે જ આગમાને પુસ્તકામાં લખાવ્યા હતા. આ બને વાચનાના આગમપાઠોને પરસ્પર મેળવી તેમાંથી એક ચાક્કસ પાઠ કરવાનું બાકી હતું પરંતુ જીવનસમય દરમ્યાન અને આચાર્યાના પરસ્પર મેળાપ ન થવાથી વાચનાઓમાં કાઈ કાઈ સ્થળે પાઠભેદ રહી ગયા.
વીર નિર્વાણુની ૧૦મી શતાબ્દીમાં ફ્રી બાર વર્ષના દુકાળ પડયા. આ વખતે પૂર્વે લખાયેલા આગમાં તથા કેટલાક જ્ઞાનભડાશનો નાશ થયા હશે જેથી શ્રી દેવધિ ગણુિક્ષમાશ્રમણે ભવિષ્યના લેાકા ઉપર ઉપકાર કરવા તેમજ શ્રુતભક્તિથી અને શ્રી સુઘના