________________
૧૩
તર વિક્રમ સ ંવત ૧૯૮૪માં આગમેય સમિતિ દ્વારા પ્રગટ થયેલ પ્રતના આધારે કરવામાં આવેલ છે.
આ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર પરમકૃપાળુ શ્રી અરિહ ંતદેવની કૃપા તેમજ પૂજ્યપાદ તી પ્રભાવક પરમઘુરૂદેવ આચાયદેવ શ્રીમદ વિજય વિક્રમસુશ્ર્વિરજી મહારાજ સા. તથા પરમ પૂજય પંન્યાસપ્રવર ગુરૂવર્ય શ્રી સ્થૂલભદ્રવિજયજી ગણીવ મ. સા.ની પરમ કૃપાથી પૂર્ણ થયું છે.
આ ગ્રંથન ભાષાંતરને પ. પૂ. પં. શ્રી નિત્યાનંદવિજયજી ગણીવર્યં તેમજ મુનિરાજ શ્રી મહાબેાધિ વિજયજીએ ટીકા સાથે મેળવી શુદ્ધ કરી આપ્યુ' છે, તે બદલ તેમનો હું ઋણી છું આ ગ્રંથના સ ંશોધન વગેરે અનેક કાર્યમાં મુનિરાજ શ્રી મહાએધિવિજયજીએ આત્મીચભાવે રસ લઈ ગંધને સાદ્યંત સુંદર બનાવવામાં જે સહયોગ આપ્યો છે તે અવિસ્મરણીય છે. વળી આ ગ્રંથની પ્રેઞકાપી વગેરે શ્રુતભકિતમાં સહાયકારી આત્માની ભકિત અનુમેદનીય છે.
આ ગ્રંથ પ્રકાશનમાં પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી હેમચંદ્રવિજયજી ગણીવય' મ. સા,ની પ્રરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે જે લાભ લીધા છે. તે અનુમોદનીય છે.
આ ગ્રંથના ભાષાંતરમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઇ લખાયુ હોય તે બદલ હું ત્રિવિધે ત્રિવિધ ક્ષમા યાચુ છું. પ્રાન્તે એજ અપેક્ષા રાખુ છું કે સૌ કાઇ આ ગ્રંથના અભ્યાસદ્વારા સકલ કન ક્ષય કરી અનંતસુખના સ્વામિ બની મારા પ્રયત્નને સફળ કરે.
લી. મુનિ અમિતયવિજય
E