________________
૧૪૨.
અવસમાસ
પ્રમાણ જાણવું, વગેરે બીજા શાસ્રામાં જે પ્રમાણ કહ્યું છે તે પણ ઉત્સેધાંશુલ નિષ્પન્ન જ, વહેત, હાથ વગેરેના પ્રમાણુ પૂર્ણાંક જ જાણવું, ખીજી રીતે નહીં. ઘર, શયન વગેરેનું પ્રમાણુ આત્માંશુલ વડે જાણવું, જે કાળે જે ચક્રવતી, વાસુદેવ વગેરે પૃથ્વીમ’ડલને ભગવનારા હોય છે તેઓના શયન, આસન, ઘર, નગર વગેરે વાસ્તુએના માપ આત્માંગુલથી નિષ્પન્ન શ્વેત, હાથ વગેરે વડે મપાય છે બીજી વડે નહિં. દ્વિપ, સમુદ્ર, ભવના, વહેંધર વગેરે ક્ષેત્રોનુ જે પ્રમાણુ છે તે પ્રમાણાંશુલ વડે નિષ્પન્ન યેાજન સુધીના મો વડે માય છે બીજા વડૅનહી. અહિં વાત્તામાં સકાર જે દીર્ઘ છે તે અલાક્ષણિક જાણવા. દ્વીપ અને સમુદ્ર પ્રસિદ્ધ છે, ભવન એટલે અસુરકુમાર વગેરે દેવાના આવાસે, વર્ષો એટલે ભરત, હૈમવત, રવ, મહાવિદેહ વગેરે ક્ષેત્ર, આના વડે હિમવત વગેરે વષ ધર, પવ તા, વિમાન, નરકાવાસા, પૃથ્વીના આંતશએ, પાતાલકળશેા, સરોવરો, નદી વગેરે આ સવ` પ્રમાણાંગુલ વડે અનેલ માપાથી જ મપાય છે.
પ્રશ્ન :-જો ઉત્સેધાંશુલ વગેરે વડે નારક વગેરેના શરીર વગેરે પ્રમેય રૂપે જે કહ્યા છે તે તે દ્રવ્ય જ છે. તેથી તેનાથી તા દ્રવ્યપ્રમાણ જ પ્રાપ્ત થાય છે. તેા પછી એને ક્ષેત્રપ્રમાણમાં કેમ કહ્યા ?
ઉત્તરઃ- જે વાત છે તે તમે અમારો અભિપ્રાય ન જાણતાં હોવાથી કહી છે. નરક વગેરેના શરીર વગેરેના દ્રવ્ય દ્વારા જે ક્ષેત્રને અવગાહીને હ્યા હાય તે જ ક્ષેત્ર અહિં પ્રમેયરૂપે કહ્યું છે એમ જાણવુ. કે જેથી તેમની ક્ષેત્રપ્રમાણતા સાથે વિધ ન રહે, અહિં જે ક્ષેત્ર પ્રમેયરૂપે સાક્ષાત નથી કહ્યું. કારણકે તે ક્ષેત્ર મુખ્યરૂપે અમૂ છે તેથી તેનુ પ્રમાણ થઇ શકે નહી.. એમ વિચારવુ. (૧૦૪)
આ પ્રમાણે વિષય ત્રણે અંશુલાનું વર્ણન કર્યુ.. અને તેની વ્યાખ્યા કરતા કરતા 'ધ્રુવિત્ની વળી ગાથા રૂપ મૂળગાથામાં કહેલ અલાક સુધીના ક્ષેત્રપ્રમાણના વિભાગાની પણ વ્યાખ્યા કરી તેઓની વ્યાખ્યા કરવાથી મૂળ ગાથાનું સ ંપૂર્ણ વિવષ્ણુ થયુ.. અને તેનું વિવરણ થવાથી ક્ષેત્રપ્રમાણુરુપ પ્રમાણુદ્વારના જાદ્વારની વ્યાખ્યા થઇ. હવે કાળપ્રમાણ રૂપ ત્રીજા ભેદની વ્યાખ્યા કરે છે.
95
品