________________
ક્ષેત્રપ્રમાણે
૧૩ जे जम्मि जुगे पुरिसा अट्ठसयंगुल समूसिया हुंति ।
तेसि सयमंगुलं जं तयं तु आयंगुलं होइ ॥१०३॥ ગાથાર્થ : જે પુરુષ જે યુગમાં પિતાના આગળ વડ કરી એકસો આઠ આંગળ ઊંચે
હેય, તે પુરૂષનું પિતાનું અગલ તે તેનું આત્માગુલ કહેવાય. (૧૦૩) ટકાથ : જે ચક્રવતિ વાસુદેવ વગેરે પુરૂષો સુષમ દુષમ વગેરે જે કાલમાં પિતાના આંગળી વડે એક આઠ આંગળ ઊંચા હોય છે. તે એકસેઆઠ આગળ ઊંચા પુરૂષનું પિતાનું આગળ તે આત્માગુલ થાય છે.
એને ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં જે એકસો આઠ આંગળનું ઉચ્ચપણું છે. તે લક્ષણશાસ્ત્રમાં કહેલ પ્રમાણ વગેરે લક્ષણ યુક્તત્વના ઉપલક્ષણથી છે. પ્રમાણાદિ લક્ષણયુક્ત પુરૂષ જ મોટે ભાગે એક આઠ આંગળ ઉચા હોય છે તેથી તેઓને અહીં ઉપન્યાસ કર્યો છીએ, બાકી તો એકસો આઠ આંગળના માપથી વધતા ઓછા ઊંચા જે પુરૂષો જે યુગમાં શાસ્ત્રોક્ત પ્રમાણ વગેરે લક્ષણે યુક્ત હોય તે પુરુષોનું જે જે પિતાનું આગળ તે જ આત્માગુલ જાણવું. (૧૦૩) પ્રશ્ન :-ઉત્સધાંગુલ વગેરે ત્રણ પ્રકારના અંગુલે વર્ણવ્યા. પરંતુ ક્ષેત્રપ્રમાણના ભેદોમાં ન કહેવાથી એ ક્ષેત્રપ્રમાણુ રૂપ તમને માન્ય છે તે આ અંગુલે વડે કયું ક્ષેત્ર
માપી શકાય? કે જેથી એની ક્ષેત્રપ્રમાણતા થાય છે. ઉત્તર :-ત્રણ પ્રકારના અંગુલેનું દરેકનું પ્રમેયક્ષેત્ર છે તે બતાવવા ગ્રંથકાર પિતે જ
ગાથા કહે છે. સેક્સ સિM ૩ નિહસચાર્યું ગાયમાળT |
दीवुदहि भवणवासा खेत्तपमाण पमाणेण ॥१०॥ ગાથા :- શરીરનું માપ ઉભેધાંગુલથી અને ઘર પથારી, વગેરેનું માપ આત્માગુલ વડે
કરવું, દ્વિપ, સમુદ્રો, ભવન, આવાસ વગેરેનું પ્રમાણ પ્રમાણાંગલ વડે
જાણવું. (૧૦૪). ટીકા :-નારક વગેરેના શરીરની ઉંચાઈ ઉત્સધાંગુલ પ્રમાણ વડે જણાય છે નરક, તિર્યચ, મનુષ્ય, દેવો બધાના શરીરની જે શાસ્ત્રમાં,
___ सत्त धणु तिनि रयणी छच्चेव य अंगुलाई रयणाए ।
मुणसु पमाणं भवधारणीय देहस्स निरयाणं ॥ સાત ધનુષ, ત્રણ હાથ, અને છ આગળ રત્નપ્રભામાં નારકેના ભવધારણીય શરીરનું
-