________________
ક્ષેત્રપ્રમાણ
૧૩૧
9
પણ અસત્ કલ્પનાએ સૂચીના આકારે ત્રણ પ્રદેશની કલ્પનાથી વિચારણા કરવી. તે આ પ્રમાણે સૂચીને સૂચી વડે જ ગુણુતાં પ્રતરાંગુલ થાય છે એ પણ ખરેખર અસ`ખ્યપ્રદેશ રૂપ જ છે પણ અસત્ કલ્પનાએ પૂ'માં કહેલ ત્રણ પ્રદેશવાળી સચીને તેજ ત્રણ પ્રદેશવાળી સૂચીએ ગુણવાથી દરેક ત્રણ પ્રદેશ નિષ્પન્ન ત્રણ સચી રૂપ નવ પ્રદેશ સ્થાપન કરીને વિચારવુ તે આ પ્રમાણે :::,
પ્રત્તરને સચીવડે ગુણુતા લંબાઇ, પહેાળાઈ અને જાડાઈની સમાન સ`ખ્યા રૂપ ઘનાંશુલ થાય છે. પ્રત્તાંશુલ તા લખાઈ, પહેાળાઇ વડે સમાન સ`ખ્યાવાળા છે, પણ જાડાઈથી નથી. કેમકે જાડાઇથી એકપ્રદેશ રૂપ જ છે એ પ્રમાણે પ્રતરાંગુલથી ધનાંગુલના ભેદ વિચારવા. આ પણ વાસ્તવિક રીતે તે લખાઇ, પહેાળાઈ અને જાડાઇથી અસ`ખ્ય પ્રદેશરૂપ, પશુ અસત્ કલ્પનાએ સત્તાવીશ પ્રદેશ પ્રમાણુપૂર્ણાંમાં કહેલ ત્રણ પ્રદેશરૂપ સીનેપૂમાં ખતાવેલ નવ પ્રદેશરૂપ પ્રત્તર વડે ગુણુતા સત્તાવીશ પ્રદેશના સંભવ હાય છે એની સ્થાપના આગળ બતાવેલ નવપ્રદેશે. રૂપ પ્રત્તરની ઉપર નીચે નવ નવ પ્રદેશા મૂકીને વિચારવી ⠀⠀⠀⠀ : આ ધનાંશુલ લખાઇ પહોળાઈ અને જાડાઇ વડે તુલ્યતાએ થાય છે.(૯૩)
હવે ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ અને આત્માંગુલમાંથી ઉત્સેધાંગુલના પ્રમાણુનું શું સ્વરૂપ છે? એમ શંકા કરી તેના પ્રમાણુની ઉપત્તિક્રમનું નિરૂપણ કરે છે.
सत्येण सुतिकखेण विछेतुं भेत्तं च जं किर न सक्का । तं परमाणं सिद्धा वयंति आईं पमाणाणं ॥ ९४ ॥
:
ગાથા :- સારી રીતે તીક્ષ્ણ એવા શસ્રવડ પણ જેને છેદી કે ભેદી ન શકાય તે પરમાણુ જ ઉત્સેધાંગુલની ઉત્પત્તિના પ્રમાણાનું પ્રથમ કારણ છે એમ જ્ઞાનસિદ્ધ કેવલીઓ કહે છે. (૯૪)
ટીકા :-જે પરમાણુને અત્યંત તીક્ષ્ણ તલવાર વગેરે, તેમજ ભાલા વગેરે શસ્રો વડે દવા માટે કે ભેદવા માટે શક્તિમાન ન થઈ શકાય, કેમકે અતિ સૂક્ષ્મ હોવાથી આવા પ્રકારના તે પરમાણુને કહેવાતા ઉત્સેધાંગુલની ઉત્પત્તિના કારણરૂપ ઉૠષ્ણુ ઙ્ગિકા વગેરે. પ્રમાણાના પ્રથમ આરંભ કરનાર કારણરૂપે જ્ઞાનસદ્ધ કેવલીઆ કહે છે, નહિ કે મુતિપ્રાપ્ત સિધ્ધા કારણૢકે તેમણે શરીર વગેરેના અભાવ હોવાથી વચન હોતું નથી. જિ શબ્દ વડે પરમાણુનું આ લક્ષણ જ કહેવાય છે, પરંતુ તેને કોઈપણુ છેઠવા કે ભેદવા માટે પ્રયત્ન કરતા નથી. તેમાં અતિ લક્ષ્ણત્વ હોવાથી તે છેદનભેદનના વિષય રૂપ થતુ નથી, અને પ્રયાજન ન હાવાથી એમ સચવે છે. વ્યવહારનયના મતે જ આ પરમાણુ રૂપે કહેવાય, છે, બાકી તા વાસ્તવિક રીતે અનતા પરમાણુ રૂપ સ્કંધ જ છે. જ્યારે સૂક્ષ્મપરમાણુ તે ફકત