________________
પ્રકરણ-૨
ક્ષેત્રપ્રમાણુ પાંચ પ્રકારના દ્રવ્યમાણ કહ્યા હવે ક્ષેત્રપ્રમાણ કહે છે. खेत्तपमाणं दुविहं विभाग ओगाहणाए निष्पन्न ।
एगपएसो माढाई होइ ओगाहणमणेगं ॥११॥ ગાથાર્થ - ક્ષેત્રપ્રમાણ, વિભાગ નિષ્પન્ન અને અવગાહના નિષ્પન્ન એમ બે પ્રકારે છે. એક
પ્રશ્નાવગઢ વગેરે અનેક પ્રકારે અવગાહના નિષ્પન ક્ષેત્રપ્રમાણ છે. (૯૧) ટકાઈ-ક્ષેત્ર એટલે આકાશ તેના વિષચક જે પ્રમાણ તે ક્ષેત્રવિષયક પ્રમાણ. તે ક્ષેત્રપ્રમાણ વિભાગ નિષ્પન અને અવગાહના નિષ્પન્ન એમ બે પ્રકારે છે. તેમાં અવગાહના નિષ્પનને અલ્પવિષય કહેવાનું હોવાથી, તે પહેલા કહે છે.
“ગવાન એમ એક દેશવડે સમુદાયનું સૂચન થતું હોવાથી અવગાહના નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ એમ સમજવું, તે અનેક પ્રકારે છે. એકજ આકાશપ્રદેશમાં જે પરમાણુ, &યણુક, વયણક વગેરે અનંતાણુક કંધ સુધીને પુદ્ગલસમુડ અવગાહીને રહે તે એક પ્રદેશાવ્રગાઢ. તે એક પ્રશાવગાઢ વગેરે જ જેમાં અવગાહન કરે તે એકપ્રદેશાવગાઢ વગેરે શબ્દથી દ્ધિપ્રદેશાવગાઢ, વિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યય પ્રદેશવગાઢ સુધીનું વિષય સમજવે. તેનો અર્થ આ પ્રમાણે સમજો કે એકપ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ, ત્રિપ્રદેશાવગાઢ, ચતુષ્પદેuદ્ધ વગેરેથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના દ્રવ્ય સમુહના ભેદેવડે અસંખ્યય પ્રકાર હોવાથી અવગહના નિપન્ન ક્ષેત્રપ્રમાણ અનેક પ્રકારે થાય છે. આ જ બીજામાં પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ એમ કહ્યું છે, એકપ્રદેશાવગાઢ વગેરેમાં આ એક ક્ષેત્રપ્રદેશ વગેરે વડે નિના થતું હોવાથી તથા એક વગેરે ક્ષેત્રપ્રદેશમાં અવગાહવા વડે થતું હોવાથી અવગાહના નિષ્પન્ન એમ અહીં પણ, તત્વથી એકજ વાત છે એમાં કઈ પણ જાતને નિરોધ નથી. એકપ્રદેશાવગાઢ વગેરે એકપ્રદેશાવગાહીપણા રૂપ સ્વરૂપ વડે જણાતા હેવાથી તેની પ્રમાણુતા છે. (૯૧)
હવે જેના વિષિધ કે વિશિષ્ટ ભાગો, ભાંગાઓ, વિકલ્પ પ્રકારે રહ્યા છે એ વિભાગ, તેના વડે થયેલ વગેરે પૂર્વમાં કહેલ વ્યુત્પત્તિ અર્થ યુક્ત વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણુ કહે છે. છે. ૧૭.