________________
૧૨૬
જીવસમાસ
એક બાજુ થાય છે. આ ધાન્યમાન પ્રમાણુ વડે મગધ દેશમાં ડાંગર વગેરે અનાજ મપાય છે. અહી ગાથામાં વસ્થ ગુરુ બા, ધને ’એ પ્રમાણે કહેવા વડે પ્રસ્થ કુડવ રૂપ ધાન્ય માન સાક્ષાત સ્વીકાર કર્યો છે. અને બાકીના અસતિ, પ્રકૃતિ આઢક વગેરે અદિ શબ્દ વડે લીધા છે. હૅવે સમાન પ્રમાણુનુ સ્વરૂપ કહે છે.
ઘી તેલ વગેરે રસ વિષયક જે માન, તે માન ધાન્યમાન સેતિા વગેરેથી ચોથા ભાગ વધારે એટલે ચેાથેા અંશ અધિક માપ જાણવુ. ધાન્ય પ્રવાહી ન હોવાથી તેની શિખા થાય છે. રસ તા પ્રવાહી હોવાથી તેની શિખાના સ ંભવ નથી. આથી ધાન્યમાનથી અધિક ચેાથા અંશ રૂપ ખિા વડે યુક્ત એ થાય છે. જ્યારે ધાન્યમાન ખીજાની અપેક્ષાએ પાતાના ચેાથાભાગ રૂપ ઉણુ ખાદ્યશિખા યુક્ત હોય છે, આથી રસમાન અત િખા યુક્ત અને ધાન્યમાન બહિશિખાયુક્ત એમ સામર્થ્યથી અને સરખા થાય છે. તેમાં આગમમાં ચકવલમાળા ચરષ્ટ્રિય વગેરે ચોસઠીયા વગેરે રૂપે સમાન કહ્યું છે. ૨૫૬ પલ પ્રમાણની માણિકા નામનું રસમાન છે. તેના ૬૪ .મા ભાગ પ્રમાણ અનેલ અર્થયુક્ત ચાસઠીયા નામવાળુ પહેલુ રસમાન છે. એ ઉપલક્ષણથી ચાર પલનું જાણવું, તે માણિકાનું ખત્રીસમા ભાગ પ્રમાણુ આઠ પલની ખત્રીશી. તથા માણિકાની સેાળમા ભાગ પ્રમાણુ સાળ પલ પ્રમાણુ ષોડશિકા, તે જ માણિકાની આઠમા ભાગ પ્રમાણ ૩૨ પક્ષની અષ્ટ ભાગિકા, તેની જ ચેાથા ભાગ પ્રમાણુ ૬૪ પક્ષ પ્રમાણ ચાર્થીયા ભાગ, તેની અડધા ભાગની ૧૨૮ પલ પ્રમાણુ અર્ધ માણિકા. આ સર્વે માપેા વડે મગધ દેશમાં ઘી, તેલ વગેરે મપાય છે. એ રસમાન ગ્રંથકારે નામ લેવા પૂર્ણાંક કહ્યું નહીં, કારણકે સક્ષેપરૂચી જીવને ઉપકાર માત્ર ફળવાળું આ સૂત્ર હોવાથી. (૮૮)
આ પ્રમાણે માનરૂપ દ્રવ્યરૂપ ધાન્યમાન અને રસમાન એમ બે ભેટ્ઠા સહિત કહ્યું. હવે ઉન્માન વગેરે દ્રવ્યપ્રમાણેાના સ્વરૂપના નિર્ણય કરે છે,
कंसाइयमुम्माणं अवमाणं चेव हो डिमाणं धरिमेसु य भणियं एकाइ यं
दंडाई | गणिमं ॥ ८९ ॥
ગાથા:- કાંસા વગેરેમાં ઉન્માન પ્રમાણ, દડ વગેરે અવમાન પ્રમાણથી મપાય છે. સુવર્ણ વગેરે ધરિમમાં પ્રતિમાન પ્રમાણ અને એક વગેરે સખ્યામાં ગણિત પ્રમાણ કહ્યુ છે. (૮૯)
ટીકા :- જે કાંસુ વગેરે ઊંચુ કરી (નાખીને) તાલવા વડે જેનાથી મપાય તે કાર્ષિકતુલા વગેરે ઉન્માન કહેવાય છે.