________________
દ્રવ્યપ્રમાણ
૧૨૫
તેલીને અનાજ વગરના ઢગલાને જોઈ લેકમાં બેલનાર કહે છે કે આ પ્રસ્થને ઢગલે છે તેવી રીતે એક, બે, ત્રણ, ચાર વગેરે પ્રદેશથી બનેલ સ્કંધને મુખ્યતાએ પ્રમાણું કહે છે. દ્રવ્યતે તેના સ્વરૂપના દેગ ઉપચારથી કહે છે. ભાવસાધનરૂપે તે પ્રમિતિ એટલે જ્ઞાન (બુદ્ધિ) તે જ પ્રમાણ છે. પ્રમાણ પ્રમેયને આધિન હોવાથી પ્રમાણ અને પ્રમેય બન્નેના ઉપચારથી પ્રમાણતા છે આથી અહીં પરમાણુ વગેરે દ્રવ્યની ઉપચાર પ્રમાણતા અવિરૂદ્ધ છે. (૮)
આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ બીજી પણ અલગ અલગ યથાયોગ્ય સંખ્યા યુક્ત પોતાનામાં જ રહેલ પ્રદેશે વડે બનેલ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ કહ્યું.
હવે પિતાનામાં રહેલ પ્રદેશને છોડી જુદા પ્રકારના કે વિશિષ્ટ પ્રકારના ભાગે એટલે ભંગ કે વિકલ્પ સ્વરૂપ બનેલ વિભાગ નિપન્ન નામે બીજું દ્રવ્યપ્રમાણુ કહે છે.
माणुम्माणपमाणं पडिमाणं गणियमेव य विमागं ।
પત્ય સવર્ડ બન્ને માટે વિઢિયે જ છે તેવા ગાથાથ:-માન, ઉન્માન, અવમાન, પ્રતિમાન, અને ગણિમ એમ પાંચ પ્રકારે વિભાગ
પ્રમાણ છે. તેમાં માનપ્રમાણ મસ્તક, કુડવ વગેરે ધાન્યવિષયક અને થે ભાગ વિવર્ધિતરસ વિષયક એમ બે પ્રકારે છે. (૮૮)
ટીકાW--માન, ઉન્માન, અવમાન, પ્રતિમાન અને ગણિમ એમ પાંચ પ્રકારે વિભાગ નિષ્પન્ન પ્રમાણ છે. જેના વડે મપાય તે માન, તે માન એજ પ્રમાણ તે માન પ્રમાણ. તેમાં ધાન્ય વિષયક માનપ્રમાણ તે ધાન્યમાન પ્રમાણ. તે ધાન્યમાન પ્રમાણ મગધ દેશમાં પ્રસિદ્ધ અને આગમમાં “રો અs v' વગેર રૂપે અસતિ વગેરેનું પ્રતિપાદન કર્યું છે તે આ પ્રમાણે, સર એટલે પ્રાપ્ત થાય છે, જેના ઉત્પન્ન થવા વડે સર્વ ધાન્યના માનો (માપ) વ્યાપે છે પ્રવર્તે છે અથવા પ્રાપ્ત થાય છે, તે અત્તર ઊંધા કરેલ હાથના તળીયા પ્રમાણ (મુઠ્ઠી) માપ વડે જે ધાન્ય જણાવાય તે અશતિધાન્ય કહેવાય, તે બે અશતિ વડે થયેલ નાવના આકાર સમાન રહેલ પહોળા હાથના તળીયા જેવા પ્રસૃતિ (પશલી–બ) બે પ્રકૃતિની એક સેતિકા તે સેતિકાનું માપ અહીં પ્રસિદ્ધ છે તે ગ્રહણ ન કરવી કારણકે મગધ દેશના માપનું પ્રતિપાદન કરાયેલ હોવાથી. આથી આ પણ મગધદેશ પ્રસિદ્ધ કઈક જાણવી. ચાર સેતિકાને એક કુડવ, ચાર કુડવને એક પ્રસ્થ ચાર પ્રસ્થને એક આઢક, ચાર આઢકને એક દ્રોણ, સાઠ આટકનો જઘન્ય કુંભ, એંસી આઢકને મધ્યમ કુંભ, આઢકને ઉત્કૃષ્ટ કુંભ થાય છે. આઠસે આહકને