________________
ઉપસ’હાદ્વાર
૧૧૯
જીવ તથા પુદ્દગલા પોતાની જાતે ક્રિયામાં પરિણત (તપુર) થયા હોય ત્યારે તેમના ગતિરૂપ સ્વભાવને સહાયરૂપ ટેકા વડે ધારણ કરવાથી ધમ, અસ્તિ એટલે પ્રદેશે, તે પ્રદેશે ના કાય એટલે સમુહ, ધમ એજ અસ્તિકાય છે તે ધર્માસ્તિકાય. અને તે લેકવ્યા અસંખ્યેય પ્રદેશાત્મક દ્રવ્ય વિશેષ છે.
તેજ જીવ તથા પુદ્ગલા ઉપર કહ્યા પ્રમાણે ગતિમાં તત્પર થયા હોય ત્યારે તેમના ગતિરુપ સ્વભાવને સહાયરૂપ ટેકાવડે ધારણ ન કરે તે અધમ, બાકીનું બધું ધર્માસ્તિકાય પ્રમાણે જાણવુ
સર્વ વસ્તુઓને આકાશનાત્ (પ્રકાશિત કરે) તે આકાશ. શી રીતે પ્રકાશિત કરે ? આ ઉપસર્ગો મર્યાદિત અમાં છે, જેના સંચાગ થવા છતાં પણ પોતપોતાના સ્વરૂપમાં રહેવા વડે તેમજ સ પૂર્ણ પણે તેના સ્વરૂપને પ્રાપ્ત કર્યાં વગર મર્યાદા વડે જાન્ત એટલે સ્વભાવ પ્રાપ્તિ તથા અવસ્થિતકરણ વડે કરી જેમાં પદાર્થોના સમુદાય દીપે છે એટલે પ્રકાશિત થાય તે આકાશ અથવા વિવિધ અર્થમાં માનીયે તા, સંપૂર્ણ પણે પદાર્થો તેના સંચાગના અનુભવરૂપ અભિવિવિધ વડે જેમાં દીપે છે એટલે પ્રકાશિત થાય તે આકાશ, તે આકાશના અસ્તિકાય તે આકાશાસ્તિકાય. તે લેાકાલેાક વ્યાપી અનંત પ્રદેશાત્મક દ્રવ્ય વિશેષ છે.
સમસ્ત વસ્તુ સંમુદાયની સખ્યાને (કલનને) જે જણાવે તે કાલ અથવા ચન્તિ એટલે સમય અને જેના વડે ઉત્પન્ન થયેલ આવલિકા મુહૂત વગેરે. જેના વડે સંપૂર્ણ સચેતન અચેતન પદાર્થાને કેવલી ભગવાન વગેરે જાણે તે કાલ. સમય આવલિકા રૂપ દ્રવ્યવિશેષ . તે કાળ. કાળના અંશ રૂપ સમય આાલિકા વગેરે રૂપ કળાઓ વડે થયેલ અથવા તે કળાએ જે સમુહ તે કાળ, સમય આવલિકા વગેરે રૂપ જ છે.. પ્ર. :જેમ ધર્માસ્તિકાય કહેા છે તેમ કાલાસ્તિકાય શા માટે કહેતા નથી ?
ઉ. :-કાળ તે અસ્તિકાય નથી કારણકે તેને ઘણા પ્રદેશેા નથી. ઘણા પ્રદેશે હાય તે અસ્તિકાય જોડાય છે, કાળને ભૂતકાળના સમયેા નષ્ટ થયા છે, અને ભવિષ્યકાળના ઉત્પન્ન થયા નથી. જ્યારે વમાન સમય રૂપ એકજ પ્રદેશ કાળના ખેલનારના સમયે વિદ્યમાન હોય છે.
પ્ર. :-જો એ પ્રમાણે માનશે તે આવલિકા, મુર્હુત, દિવસ વગેરેની પ્રરૂપણાના અભાવ થશે. કારણકે આવલિકા વગેરે પણ અસંખ્ય સમયાત્મક છે. આથી શું પ્રદેશ મહુત્વના પ્રસંગ નહિ આવે ?
ઉ. :–સાચી વાત છે આવાલિકા વગેરે કાળ સ્થિર, સ્ક્રૂર, કાળત્રયવતી, વસ્તુ રૂપ સિદ્ધાંત સ્વીકારનાર વ્યવહારનયને આશ્રયી છે. જયારે નિશ્ચયનય તે ધર્માસ્તિકાય વગેરેમાં જેમ અવસ્થિત પ્રદેશ રાશી હાય છે તેમ કાળની અંદર અવસ્થિત આવલિકા વગેરે