________________
૧૨૦
જીવસમાસ રૂપે સમયને સમુહ હેતે નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળના સમયે શ થયેલ
અને અનુપન હોવાથી ફક્ત વર્તમાન એક સમય માત્ર હોય છે. પણ આલિકા પૈગેરે વાસ્તવિક કાળ હેતે નથી માટે કાળમાં અસ્તિકાતા નથી. આથી કાળને બીજા ગ્રંથમાં વર્તમાન સમય માત્ર રૂપે નક્કી કરી કહ્યો છે. પણ સામાન્ય રીતે અસ્તિકાય રૂપે કૉં નથી. કહ્યું છે કે· कईण भन्ते ! दव्वा पन्नत्ता ? गोयमा! छदव्वा पन्नत्ता तं जहा धम्मत्त्थिकाए, अधमत्त्थिकाए आगसत्थिकाए, जीवत्त्थिकाए. पोग्गलत्थिकाए. अद्धासमय'
હે ભગવંત! દ્રવ્ય કેટલા કહ્યા છે? હે ગૌતમ! છ દ્રવ્ય કહ્યા છે, તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય એને કાળ વધુ વિસ્તારથી સર્યું. આ પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે ચારેય અછવદ્રવ્ય અરૂપી એટલે અમૂર્ત જાણવા.
પુદ્ગલે તે જ અસ્તિકાય છે તે મુદ્દગલાસ્તિકાય જે બીજા સ્થાને કહેલ સ્પંઘ, દેશ, પ્રદેશ, પરમાણુના ભેદથી તે પુદ્ગલ ચાર પ્રકારે અને રૂપવાળા છે.
સ્કંધ અનંતાનંત પરમાણુના સમુદાય રૂપ ચર્મચક્ષુવડે ગ્રાહ્ય થાંભલા, ઘડા વગેરે રૂપે તથા અગ્રાહ્ય અચિત મહાત્કંધ વગેરે રૂપે છે. દેશ તેજ સ્કંધના ઉપરના નીચેના કે વચ્ચેના ભાગમાં રહેલ સ્કૂલ (ટુકડા) રૂપ અવયવે છે. પ્રદેશ રેશના જ સૂકમ શકલ (ટુકડા) રૂપ અવયવે જ છે. અણુ અંશ વગરના એક પરમાણુ રૂપે છે. આ જાતિ નિર્દેશ છે. વ્યક્તિ પક્ષમાં અણુઓ પણ છે એમ જાણવું.
છૂટા એવા એકલા પરમાણુઓને પણ પુશલાસ્તિકાયમાં અનંતાનંતપણાની અનુપત્તિ હોવાથી આ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ રૂપ ચારે પ્રકારના પુદ્ગલાસ્તિકાય રૂપી, મૂર્ત, અજીવ દ્રવ્યરૂપે જાણવા. પૂરણ ગલન સ્વભાવવાળા હોવાથી આ ચારે કોઈક દ્રવ્યથી ગળે છે કે છૂટા પડે છે અને કેઈક દ્રવ્યને પિતાના સંગથો પૂરે છે પુષ્ટ કરે છે.
આ પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે પાંચેય મૂર્તામૂર્ત સ્વરૂપવાળા અજીવ દ્ર જાણવા. (૮૫) પ્રશ્ન- છવદ્રવ્યનું ઉપયોગ લક્ષણ કર્યું, તે તે જીવને જોવાથી તે ઉપયોગની સત્તા અમે
સ્વીકારીએ છીએ પરંતુ અજીવ એવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનું શું લક્ષણ છે?
કે જે જોઈને તેની સત્તા અને સ્વીકારીએ. ઉત્તર- હવે અજવના લક્ષણે જણાવતી ગાથા કહે છે,