________________
૧૧૪
જીવસમાસ
અગી કેવલીઓ તેમજ સિધ ભગવંતે બિલકુલ અનાહારી છે, કારણ કે * આહારના કારણરૂ૫ ઔદારિકશરીર તેમજ ક્ષુધા વેદનીયને અભાવ છે.
ઉપર કહ્યા તે સિવાયના બાકી રહેલ સર્વજીવે એ જાહાર, માહાર કે પ્રક્ષેપાહાર (કવલહાર)માંથી કઈ પણ આહાર ગ્રહણ કરવાના કારણને સંભવ હોવાથી યથાયોગ્ય આહાર ગ્રહણ કરે છે. માટે આહારી છે. કાર અક્ષરને લેપ થવાથી ઓજસનું જ થયું છે. ઓજસ એટલે તેજસ શરીર સાથે સંબંધિત કામણું શરીર સાથે જે આહાર કરાય એ જાહાર અથવા એજ એટલે પિતાના જન્મસ્થાનને ઉચિત શુક યુક્ત લેહી વગેરે પુદ્ગલ સમુહને જે આહાર તે એજાહાર કહેવાય છે. આ ઓજાહાર અપર્યાપ્ત અવસ્થામાં જ અંતર્મુહૂર્ત માત્ર સર્વજીને હેય છે.
લેમ એટલે રામરાજીના છિદ્રો વડે શિયાળામાસામાં થતા ઠંડા પાણી વગેરેના પુદગલનું જે ગ્રહણ તે માહાર કહેવાય છે. આ આહાર છવ પર્યાપ્ત થયા પછી યાજજીવ સુધી સર્વજીને હોય છે.
પ્રક્ષેપ એટલે મેઢામાં નાખવું તે પ્રક્ષેપ એટલે ભાત વગેરેના કેળીયાને મોઢામાં નાખવા તે પ્રક્ષેપાહાર. આ પ્રક્ષેપાહાર વિકલેનિદ્ર, પચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોને જ હોય છે અને તેઓને પણ કંઈક વખત જ હોય છે. સતત હોતે નથી. કહ્યું છે કે
.' ओयाहारा जीवा सव्वेऽपज्जत्तया मुणेयव्वा । पज्जत्तया य लोमे पक्खेवे हेति भइयव्वा ॥१॥... एगिदिय देवाणं नेरइयाणं च नत्थि पक्खेवो ।
सेसाणं जीवाणं संसारस्थाण पक्खेवो ॥२॥ ગાથાર્થ : અપર્યાપ્તા સજીવે એજાહારી જાણવા પર્યાપ્તાઓ માહારી હોય - છે અને કેઈક વખત પ્રક્ષેપાહારી હોય છે, એકેન્દ્રિયો, દેવો અને
નારકને પ્રક્ષેપાહાર નથી. બાકીના સંસારી છને પ્રક્ષેપાહાર હોય છે, પ્ર. ભવનપતિ વગેરે ને મનશ્ચિતિત રૂપ થે આહાર હોય છે, તે અહીં કેમ ગણાવ્યો
. નથી?, ઉ. સાચી વાત છે પરંતુ તેઓને હાથ વડે મમાં કેળીયા નાખ્યા વગર ફક્ત • આગંતુક પુદ્ગલે જ અહિં આહાર રૂપે પરિણમે છે અને માહારમાં પણ એ પ્રમાણે
જ છે. એ પ્રમાણે સામ્યતા હોવાથી તેમાહારમાં જ તેને અંતર્ભાવ થાય છે. માટે આગમમાં પણ તેને આહાર જુદો કહ્યો નથી. તેથી વિગ્રહગતિને પ્રાપ્ત થયા સિવાયના બાકીના સર્વજી ઉપર કહેલ ત્રણ પ્રકારના આહારને યથાયોગ્ય પ્રમાણે જ આહાર કરે છે, માટે જ તેઓ આહારી કહેવાય છે. (૮૨)