________________
આહારકાર્
૧૫
આ પ્રમાણે આહારક અનાહારકનું સ્વરૂપ કહ્યું, હવે ગુણુડાણા રૂપ જીવસમાસાના તેમાં વિચાર કરવા જોઇએ. તે વિચાર સૂત્રકારે સુગમતા વગેરે કોઇપણ કારણથી કર્યાં નથી. પણ અલ્પમતિવાળા શિષ્યને ઉપકાર માટે અમે જ વિચાર કરીએ છીએ.
મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદની અવિરતી-સમ્યગદ્રષ્ટિ, અયેાગી કેવલીએ તેમજ સયેાગી કેવલીમાં સમુધાત વખતે ત્રીજા, ચેાથા, પાંચમા સમયે અનાડ઼ારી હાય છે. બીજા અનાહારી હાતા નથી. અયાગી કેવલી તેમજ સચાગી કેવલી સમુદ્દાત વખતે ૩-૪-૫ સમય છેડીને અને બાકીના સસસારી જીવે વિગ્રહગતિમાં જ અનાહારી હોય છે. બીજા સ્થાને નહિ તે વિગ્રહ ગતિ પૂર્વ ભવથી કાળ કરીને ખીજા ભવમાં જતાં જ હાય છે. મિશ્રદ્રષ્ટિએ તે મૃત્યુ પામતા નથી. કહ્યું છે કે— ૮૬ સમમિĐશ દુગડું ઈંજ' એ વચનાનુસારે એમને વિગ્રહગતિ કયાંથી સંભવે તેના અસંભવ ાવાથી અનાહારીપણુ કયાંથી હૈ!ય ?
દેશવિરતથી ક્ષીણમા‚ ગુણુઠાણા સુધીના વા વિગ્રહગતિમાં હોતા જ નથી, કારણકે આગમમાં ભવાંતરાલમાં વતા જીવાને દેશવિરતિ વગેરેના પરિણામાના નિષેધ કર્યાં હોવાથી એમને અનાહારીપણું કયાંથી હોય ? કેવલી સમુદ્ધાંતના ૩-૪-૫ સમય સિવાય સયાગી કેવલીઓને પણ અનાહારીપણુ હેતુ નથી, કારણકે વિગ્રહગતિના અભાવ છે.
જે મિશ્રદ્રષ્ટિ દેશવિરતિ વગેરેથી કેવલી સમુદ્ધાતના ત્રણ સમય સિવાયના સચાગી કેવલી સુધીના જીવેા, તેમજ વિગ્રઙગતિ સિવાય અન્યત્ર રહેલ મિથ્યાત્વી તથા સાસ્વાદની અને અવિશ્ત સભ્યદ્રષ્ટિ ઉપર કહેલ યુક્તિના કારણે અનાહારીઓથી અલગ છે. માટે તેએ આહારી છે, એમ સામથ્ય થી જણાય છે.
આ પ્રમાણે આહારકદ્વાર કહ્યું.