________________
પ્રકરણ-૧૫
આહારક કાર, સંજ્ઞીદ્વાર કહ્યું હવે આહારક-અનાહારક દ્વાર કહે છે, તેમાં કોણ આહારક અને કોણ અનાહારક છે? તે બતાવે છે. -विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य ।
सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ॥ ८२ ॥ ગાથાર્થઃ વિગ્રહગતિમાં રહેલા છે, કેવલી સમુદઘાતમાં રહેલ કેવલીઓ, અગી
કેવલીઓ તથા સિદ્ધો અણાહારી છે. બાકીના આહારક જીવો છે. ટીકાર્થ : ભવાંતરમાં જતા જીવે ઋજુથણીની અપેક્ષાએ બીજી, વિશિષ્ટ વક શ્રેણીને જે સ્વીકાર કરે છે તે વિગ્રહ કહેવાય છે. વક્રશ્રેણીના આરંભ રૂપ જે વાંકી ગતિ તે વિગ્રહગતિ. તે વિગ્રહ પૂર્વક પૂર્વના શરીરને છોડી જીવનું જે બીજા ભવના ઉત્પત્તિસ્થાનક તરફ જવાની જે ગતિ, તે વિગ્રહગતિને પામેલા જે છે હેય છે તે અણહારી હોય છે. તથા સમુદ્દઘાત કરતા યથાસંભવ સાગી કેવલીઓ, અગી કેવલીઓ અને સિધે એ સર્વ અણાહારી હોય છે.
જ્યારે જીવ મરણસ્થાન છોડી આગળના ભવના ઉત્પત્તિરથાને જવા માટે ઉપર, નીચે કે તીરછ સ્થાને સમશ્રેણીએ સીધે જ ઉત્પન્ન થાય ત્યારે એક જ સમયે તે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે, તે ઋજુગતિ કહેવાય છે. આ બાજુગતિમાં જીવ નિયમા આહારી જ હોય છે. કારણ કે છેડવા યોગ્ય શરીર અને ગ્રહણ ગ્ય શરીરને છોડવાને તથા ગ્રહણ કરવા રૂપે શરીરના સ્પર્શને સંભવ છેવાથી આહાર એગ્ય પુદ્ગલેને વ્યવછેદ થતું નથી. છે જ્યારે મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન કંઈક વક્ર હોય, જેમકે ઈશાન ખૂણાના ઉપરના ભાગેથી અગ્નિખૂણાના નીચેના ભાગે હોયત્યારે પ્રથમ સંમયે ઈશાન ખૂણાના ઉપરના ભાગેથી અગ્નિખૂણાના ઉપરના ભાગે જઈ તેને જ નીચેના ભાગ રૂપ ઉત્પત્તિ સ્થાનને સમશ્રેણીએ પ્રાપ્ત કરે છે, કારણ કે છે અને પુદ્ગલેની અનુશ્રેણીએ ગતિ હેવાથી પ્રથમ સમયે જ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરે છે. તેના પછીના બીજા સમયે વકશ્રેણીની શરૂઆત રૂપ વિગ્રહ કરીને ઉત્પતિ સ્થાને પ્રાણી ઉત્પન્ન થાય છે તે વિગ્રહગતિ કહેવાય છે. એક વક્ર (વળાં) શ્રેણી પૂર્વકની શરૂઆત રૂપ વિગ્રહ વડે ઓળખાતી ગતિ એક વિગ્રગતિ