________________
૧૧૦
જીવસમાસ
છે તે બધા સંશી કહેવાય છે. તેઓ મિથ્યાત્વથી લઈ ક્ષીણમેહ પર્યન્ત બાર ગુણસ્થાન સુધીના જીવે છે, મિથ્યાદ્રષ્ટિ અને સાસ્વાદ ગુણસ્થાનકમાં મને સહિત અને રહિત એમ બંને પ્રકારના છ છે, માટે તેમને સંસીમાં અને અસંજ્ઞીમાં યથાયોગ્ય રીતે જાણવા. મિશ્ર અવિરત વગેરે તે મને સહિત હોવાથી તેઓ સંસી જ ગણાય છે. પ્ર. -સગી અગી કેવલીઓની શી વાત છે? ઉ. બંને પ્રકારના કેવલીઓ સંજ્ઞીમાં પણ ગણાતા નથી અને અસંજ્ઞીમાં પણું ગણાતા
નથી. કારણકે મનના વ્યાપાર પૂર્વક ભૂતકાળનું સ્મરણ વગેરે ભવિષ્યકાળની વિચારણા વગેરેથી જણાતી દીર્ઘકાલીન મતિકૃત જ્ઞાનની વિચારણાવાળી સંજ્ઞા છે. આ પ્રકારની સંજ્ઞા કેવલી ભગવંતને હેતી નથી. કારણકે સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન વડે સાક્ષાત્ દરેક સમયે જણાતે સમસ્ત વસ્તુ સમુદાય - હોવાથી અને મનના વિકપિ, સમરણ, ચિંતા, મતિકૃતના વ્યાપારાતિત હોય છે.
માટે તેઓ સંજ્ઞાતિત હોવાથી સંજ્ઞી તરીકે ગણાય છે. કહ્યું છે કે – ... 'सन्ना सण्णमणागय चिन्ता य न सा जिणेसु संभवइ ।
મફવાવારવિમું - સનાયા રૂમે તા ? ગાથાર્થ સ્મરણ કે ભવિષ્ય વિચારણા રૂપ મતિવ્યાપાર રહિત સંજ્ઞા જિનમાં હતી
નથી, માટે તેઓ સંક્ષી તરીકે ગણાય છે (૧)
અસંજ્ઞીપણું કેવલીઓમાં કેમ ઘટતું નથી તે પ્રસિદ્ધ છે. કારણકે અસંજ્ઞીપણું મને લબ્ધિ રહિત સંમૂર્છાિમ પંચેન્દ્રિયામાં હોય છે, કેવલીએ તે મને લબ્ધિ સંપન્ન છે. આથી જ સગી-અગી કેવલીઓ સંજ્ઞી પણ કહેતા નથી અને અસંજ્ઞી પણ હેતા નથી. પણ જૂદી જ કક્ષાના છે.
*