________________
લેરાદ્વર
• અને તે જેતેશ્યાવાળા હોય છે. બાકી રહેલ તેજસ્કાય વાયુકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,
ચોરેન્દ્રિય રૂપ વિકેન્દ્રિયેને કણ, નીલ, કાપિત રૂપ ત્રણ વેશ્યા હેય છે. પ્રશ્ન. ગાથાના પૂર્વાર્ધમાં રહેલ પૃથ્વી વગેરે ત્રણ સ્થાનેમાં ચાર વેશ્યા વિષયક અધ્યાહાર
શી રીતે જણાય છે? જે એમને એમજ જણાય છે તે ગાથાની અતે કહેલ કૃણ
વગેરે ત્રણ લેગ્યા શરૂઆતથી લઈને પૃથ્વી વગેરેમાં સામાન્યથી કેમ લેવાય? ઉત્તર. એ પ્રમાણે નથી. પૃથ્વી, પાણી અને વનસ્પતિથી બાકીના એકેન્દ્રિયને ગાથાના
ઉત્તરાર્ધમાં અલગ ભેદ પૂર્વક ગ્રહણ કર્યા હોવાથી ચાર લેશ્યાને અધ્યાહાર પ્રાપ્ત થાય છે. જે બધાજ એકેન્દ્રિમાં આ કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યા માન્ય હોય તે અલગ ભેદપૂર્વક શા માટે બતાવ્યા? બધાય સમુહમાં જણાવતે માટે આ જ ભેદ નિર્દેશ રૂપ કારણથી પૂર્વાર્ધમાં ચાર લેશ્યાને અધ્યાહાર જણાય છે. અને તે ભેદ પ્રજ્ઞાપનાદિ ગ્રંથોના પ્રમાણથી જે પ્રમાણે બતાવ્યું છે તે પ્રમાણે જ ઘટે છે. એક ગ્રંથને બીજા ગ્રંથ સાથે વિસંવાદિતપણે વ્યાખ્યા કરતા તે ગ્રંથ પ્રમાણ તે
નથી. હવે વધુ ચર્ચાથી સર્યું. . પ્રશ્ન. ગાથાના ઉત્તરાર્ધમાં બતાવેલ તેઉકાય વાયુકાય વગેરે જેને કૃષ્ણ વગેરે ત્રણ
દ્રવ્ય વેશ્યા જ હોય છે કે ભાવતેશ્યા પણ હોય છે? ઉત્તર, ગાથામાં કહેલ શબ્દથી જ અહિં ત્રણ ભાવ લેયા યુક્ત જ આ છ હેય
છે એમ જણાઈ આવે છે, નહિં કે ફક્ત ત્રણ દ્રિવ્ય લેયા યુક્ત, પણ કહેલા ન્યાય પ્રમાણે દેવ વગેરેની જેમ ભાવ પરાવર્તનથી છ લેશ્યાવાળા પણ હોય છે એમ નથી. પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય પણ કૃષ્ણ વગેરે ત્રણ દ્રવ્યલેશ્યા સાથે ભાવ અશુભ ત્રણ વેશ્યા યુકત જાણવા, ફકત અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વમાં કહેલ યુક્તિ પ્રમાણે જેથી દ્રવ્ય તેજલેશ્યા પણ પૃથ્વીકાય વગેરેને જાણવી.
ભવનપતિ વ્યંતરને પૂર્વમાં કહેલ ચાર દ્રવ્યલેસા જ જાણવી. તિષીઓને દ્રવ્ય તેજલેશ્યા જ હોય છે. ભાવથી આ ત્રણેને છ એ લેયા કહે છે. અસંય; વર્ષાયુવાળા તિર્યંચ, મનુષ્યને દ્રવ્ય અને ભાવથી પૂર્વમાં કહેલ ચાર વેશ્યાએ જાણવી. બીજું આ ગાથામાં ઉપલક્ષણથી સંખ્યાતવષણુવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને દ્રવ્ય અને ભાવથી છ એ વેશ્યા હોય છે. સંમુમિ મનુષ્ય : તથા તિર્યને કૃષ્ણ વગેરે ત્રણ અશુભ વેશ્યા હોય છે. (૭૧) હવે સાતે નારકેને નરકમૃથ્વીના ક્રમપૂર્વક વેશ્યાઓનું પ્રતિપાદન કરે છે.'
,
છે. ૧૨