________________
૮૮
જીવસમાસ :
લેશ્યાઓ હતી નથી કારણકે તે ગુણઠાણ વિશુદ્ધ છે અને વેશ્યાઓ અવિશુધ છે માટે. અન્ય આચાર્યો આ વેશ્યાત્રિકમાં મિથ્યાત્વથી પ્રમત્તસંયત ગુણસ્થાન સુધીના છ ગુણઠાણ માને છે. પણ અપ્રમત્ત વગેરે ગુણઠાણું હેતા નથી. પરંતુ દેશવિરત પ્રમત્ત ગુણસ્થાનમાં પણ તેવા પ્રકારની વિશુધ્ધિને અભાવ હોવાથી કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યા માને છે.
સંસી શબ્દ વડે મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેંદ્રિય લેવા. મિથ્યાદ્રડિટ સંજ્ઞી પંચેન્દ્રિયથી લઈ પ્રમાદ રહિત એવા અપ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી તેજે અને પદ્મ લેશ્યા હોય છે. ગાથામાં અપ્રમાદને ક સા ના જ માં અંતર્ગત થયે હેવાથી અહિં દેખાતું નથી, અપૂર્વકરણ વગેરે ગુણઠાણામાં ફક્ત શુકલ લેશ્યા જ હોવાથી આ બે વેશ્યા હોતી નથી. પ્ર બીજા ગ્રંથમાં “પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યા હોય છે એમ કહ્યું
છે અને અહિં સંજ્ઞીને જ કહી છે તે તે ગ્રંથે સાથે આ વાતને વિરોધ ન થાય? - ઉ –અહિ આગળ કહેલ ન્યાયથી વેશ્યા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે તેમાં ઇશાન
સુધીના દેવેને જે અહિં દ્રવ્ય તેલેશ્યા કહી છે, તે લેશ્યા સાથે મિથ્યાદ્રષ્ટિ દેવ ત્યાંથી એવી પૃથ્વી અપ અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય, તે તેને પૂર્વભવની દ્રવ્ય તેજલેશ્યા અહિં કહી નથી કારણકે અહિં ભાવ વેશ્યા ગુણ સ્થાનકમાં વિચારાય છે અથવા પૃથ્વીકાય વગેરેને અપર્યાપ્ત અવસ્થામાં આ વેશ્યા હોય છે પછી હોતી નથી, કારણ કે પછી કૃણ લેશ્યા વગેરેમાં પરિવર્તન હોવાથી. આથી અલ્પકાલિન હોવાના કારણે અહીં કહી નથી. આ પ્રમાણે તેનો વિરોધ જાણ. *
મિથ્યાત્વ ગુણસ્થાનકથી સગી સુધીના તેર ગુણઠાણાસુધી શુકલ વેશ્યા હોય છે. અગી તે વેશ્યા રહિત છે.(૭૦)
હવે આ વેશ્યા દ્વારમાં પૃથ્વીકાય વગેરે માંથી કોને? કેટલી? અને કયી લેશ્યા હોય તે શિષ્યને ઉપયોગી હોવાથી તેનું નિરૂપણ કરે છે.
पुढविदगह रियभवणे वण जोइसिया असंखनर तिरिया ।
सेसेगिदिय वियला तियलेसा भावलेसाए ॥७१॥ ગાથાઈ : પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ભવનપતિ વ્યંતરે અસંખ્યવર્ષીય તિર્યંચ
મનુ દરેકને કૃષ્ણ નીલ કાપોત અને તેજ લેશ્યા હોય છે. જ્યોતિષિઓ ને તેજલેશ્યા જ હોય છે. બાકી રહેલા એકેન્દ્રિો તેમજ વિકસેન્દ્રિયોને
ત્રણ લેયા ભાવથી હોય છે. (૭૧) ટીકાર્થ: પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય તથા અસુરકુમાર વગેરે ભવનપતિએ વ્યંતરેને દરેકને કૃષ્ણ, નીલ, કાપિત અને તેને વેશ્યા હોય છે જ્યતિષિઓ ફક્ત તેજે. લેશ્યાવાળા હોય છે. અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક મનુષ્ય તિર્ય, કૃષણ નીલ, કાપત