________________
લેસ્યાદ્વાર"
મોટી શાખા કાપીને શું કામ છે ? પણ આ મોટી શાખાના અવયવ રૂપ નાની પ્રશાખાઓને જ કાપીએ. ’ આવા પ્રકારના અધ્યવસાયે કાપેાત લેશ્વાના છે. (૩) ચેાથાએ કહ્યું કે તે બિચારી નાની ડાળીને કાપવાથી શું? એના કરતાં તેના છેડે રહેલા ઝુમખાને જકાપે, આ પરિણામ તેજો લેશ્યાના છે. (૪) પાંચમા કહે છે કે · આ ઝુમખાને કાપવાથી શુ ? એના કરતાં ઝુમખાપરના પાકેલાં ફળોને આપણે તેડીએ કે જે આપણને ખાવા ચોગ્ય હોય. આવા પ્રકારના પરિણામ પદ્મલેશ્યાના છે. (૫) છઠ્ઠો કહે છે કે ફળોને તેાડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં ફળો ઝાડની નીચે દેખાય છે માટે તેનાથી આપણે નિર્વાડ કરીએ. આ ભાંગવા, તેાડવાની ધમાલ શામાટે? આવા પ્રકારના પરિણામ શુકલ લેશ્યાના છે.
૨૭
*
"
હવે ગામ ઘાતકનું દ્રષ્ટાંત કહે છે. છ ચાર નાયકાએ ભેગા થઇ કોઈ ગામમાં ધનધાન્ય લુંટવા માટે ધાડ પાડી તેમાં (૧) એક જણે કહ્યું કે · પશુ, માનવ, સ્ત્રી, ખાળક, વૃદ્ધ વગેરે જે કાઇ મળે તે સને મારી નાખો' એવા પરિણામ કૃષ્ણલેશ્યાના છે. (૨) ખીજાએ કહ્યું કે મનુષ્યાને જ મારો. પશુને શા માટે મારવા ? નીલ લેશ્યાના પરિણામ છે (૩) કાપાત વૈશ્યાવાળા ત્રીજાએ કહ્યું કે · પુરૂષોને જ મારીએ. સ્ત્રીને મારવાથી શું? (૪) ચાથાએ કહ્યું કે પુરૂષોમાં પણ શસ્રવગરનાને શા માટે મારવા ? આ પરિણામ તેજોલેશ્યાના છે (પ) પદ્મલેશ્યાવાળા પાંચમાએ કહ્યું કે · શસ્રવાળામાં પણ જે યુધ્ધ કરે તેને જ મારવા, ખાકીના નિરપરાધીને મારવાથી શું? (૬) છઠ્ઠા શુકલના અધ્યવસાયવાળાએ
6
હ્યું કે અરે આ બધું અયોગ્ય છે. એક તે આપણે ધન ચારીએ છીએ અને ખીજું આ બિચારા લાકોના નાશ કરવા ? માટે જો ધન ચારવું પડે તેા ભલે ! પણ કાઇપણ જીવાને મારવા નહિં. આ પ્રમાણે દ્રષ્ટાંત સહિત છ લેશ્માનું સ્વરૂપ કહ્યું. હવે ગુણસ્થાન રૂપ જીવસમાસાને તે લેશ્યાએમાં સૂત્રકાર સ્વયં કહે છે.
किन्हा नीलाकाऊ अविरयसम्मत संजयंतऽपरे । तेऊ पहा सण पमायसुक्का सजोगंता ॥७०॥
ગાથા :-કૃષ્ણ નીલ અને કાપાત એ ત્રણ લેશ્યાઓ અવિરતસમ્યગ સુધી હોય છે, અને અન્ય મતે પ્રમત્ત સયત ગુણસ્થાનક સુધી હેાય છે. તેજો અને પદ્મ લેશ્યા સંજ્ઞી મિથ્યાદ્રષ્ટિથી અપ્રમત ગુણઠાણા સુધી હોય છે અને શુકલ લેશ્યા પહેલાથી સયાગી ગુણુઠાણા સુધી હેાય છે. (૭૦)
ટીકા :-કૃષ્ણે નીલ અને કાપાત એ પહેલી ત્રણ લેશ્યામાં મિથ્યાદ્રષ્ટિથી અવિરત સમ્યગદ્રષ્ટિ સુધીના જીવા હોય છે. આગળના દેશિવરત વગેરે ગુણુસ્થાનકામાં આ