________________
પ્રકરણ-૧૧ મુ લેશ્યાદ્વાર
દિ જો ક્લેિ સંન્તિ : જેના વડે કર્મ સાથે જીવનું જોડાણ થાય તે વેશ્યા. સમસ્ત કર્મપ્રકૃતિના પ્રવાહભૂત કૃષ્ણ, નલ, કાતિ, તેજ, પદ્મ અને શુકલ વર્ણના દ્રવ્યને સહાયરૂપ થનારા જીવના શુભાશુભ પરિણામ વિશેષ તે વેશ્યા કહેવાય છે કહ્યું છે કે
कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः
#દિત્યેવ તત્રીય રથ શબ્દ પ્રયુક્તિ ? / કૃણ વગેરે દ્રવ્યના સંગથી થયેલ આત્માને જે પરિણામ વિશેષ, તેમાં જ આ લેશ્યા શબ્દને પ્રયોગ થાય છે. જેમ સ્ફટિક સામે કાળા વગેરે રંગ ધરવાથી તે તે રંગ સમાન દેખાય છે તેમ આ વેશ્યાઓ આત્માના કૃણ, નીલ, કાત, તેજસ, પદ્મ અને શુકલ એવા પ્રકારના પરિણામ વિશેષથી. આવા કૃષ્ણ વગેરે નામથી યુક્ત છ પ્રકારે થાય છે. તેમાં પહેલી ત્રણ અશુભ અને પછીની ત્રણ શુભ છે. આનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જાંબુ ખાનારાઓનું તેમજ ગામ ભાંગનારાઓનું દ્રષ્ટાંત કહેવામાં આવે છે.
એક મોટા જંગલમાં છ ભૂખ્યા પુરૂષોએ સારી રીતે વિશેષ પ્રકારે પાકેલાં રસવાળ ફના ભારથી નમી ગઈ છે બધીયે ડાળના અગ્રભાગ જેના, બધીયે ડાળના અગ્રભાગે રહેલા મત્ત થયેલા ભ્રમરે અને તથા સમસ્ત દિશાઓના ભ્રમરીઓના અવાજથી સમસ્ત દિશાઓના સમુદાયને પૂરી દેતા, સમુદાયમાંથી મળે છે (આવેલ છે) પક્ષીઓના સમુહ વડે કરાય છે માટે કોલાહલ જ્યાં, એવા વૃક્ષની છાયામાં વિશ્રાન્તિ કરીને દૂર કર્યો છે. શ્રમ જેમણે એ મુસાફરોના સમુદાયનું કર્ણયુગલ ઈચ્છી રહ્યું છે એવા, યુગલિક ધર્મના (કાળ) સમયની યાદ તાજી કરાવવામાં સમર્થ એવા કલ્પવૃક્ષના આકારને ધારણ કરતુ એક મહાજંબુ વૃક્ષને જોયું. તે જોઈને બધાયે આનંદમાં આવી જઈ બોલ્યા કે “અરે ! આ ઝાડ સમયસર જેવામાં આવ્યું, આનાથી આપણી ભૂખ દૂર થશે અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે આના રસદાર ફળ ખાઇશું. આ પ્રમાણે સર્વને એકમત થવાથી તેમાંથી એક સંકિલષ્ટ પરિણામવાળા બે કે બરાબર છે, પણ આ ઝાડ પર ચડતા જે પડીએ તે આયુષ્યને પણ શંકા રહે માટે આ ઝાડને ધારદાર કુહાડાથી મૂળમાંથી કાપીને તિષ્ણુ (નીચે) પાડે, પછી શાંતિથી સર્વ ફળે આપણે ખાઈએ, આવા પ્રકારના પરિણામ કૃષ્ણ લેશ્યાના હોય છે. (૧) બીજાએ કંઈક દયાપૂર્વક કહ્યું કે “આવડા મોટા ઝાડને કાપીને શું કામ છે? માટે આ ઝાડની એક મોટી ડાળને કાપી આપણે પાડીએ અને તેના ફળે આપણે ખાઈએ.” આવા પ્રકારના અધ્યવસાયે નીલ લેશ્યાના હોય છે. (૨) ત્રીજાએ કહ્યું કે “આવડી