________________
યમદ્વાર
૩
અભાવ થાય છે. અહિં શ્લોકમાં સ્નાતક એમ ન કહ્યું હોવા છતાં પણ ગ્રહણ કરાય છે, કાણુ કે બીજા શ્રમણામાં કેવલીપણાના અભાવ છે,
આ પ્રમાણે તુલાદંડ ન્યાયથી વચ્ચે રહેલ કાયદ્વારની વિચારણાથી પ્રથમ અતિમ રૂપ ભગવત સત્રમાં કહેલા દ્વારાને અહિં ગ્રહણ કરવા એમ જાણુવુ. તે દ્વારામાંથી કેટલાક દ્વારા આગળ ટીકામાં પુલાક વગેરેમાં વિચાર્યું. બાકીના દ્વારા ભગવતિ અનુસારે જાતે જ વિચારી લેવા. (૬૮)
આ પ્રમાણે પુલાક વગેરે શ્રમણેાનું સ્વરૂપ કહેવા વડે ચારિત્રના પરિણામાત્મક જ સયમ ડાય છે. હવે આ સંયમમાં શુશુઠાણા રૂપ જીવસમાસે વિચારવા. સાંચમગુણ આધાર વગરના હાતા નથી. અને તેના આધાર પુલાક વગેરે શ્રમણા છે. તે અહિં કહ્યા છે. આથી તેમાં તે ગુણુઠાણાની વિચારણા કરે છે.
પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલેામાં પ્રમત્ત અપ્રમત્ત રૂપ એ જ ગુણુઠાણા હોય છે. કારણ કે ચારિત્ર ગુણુથી યુક્ત હેાવાથી મિથ્યાત્વ વગેરે પાંચ તેમજ બન્ને શ્રેણીના અભાવ હોવાથી અપૂવ કરણ વગેરે સાત ગુણુઠાણા હોતા નથી. કષાયકુશીલેામાં તે પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણાંકણું, અનિવૃત્તિ બાદર સ ́પરાય, સુક્ષ્મસ પરાય રૂપ પાંચ ગુણસ્થાનક હાય છે, એનું કારણ પહેલા લગભગ કહેવાઇ ગયેલ છે. નિત્થામાં ઉપશાંતમાહ અને ક્ષીણુમેહ રૂપ એ ગુણુઠાણા જ હાય છે. સ્નાતકમાં સયેાગી—અયેાગી રૂપ એ ગુણુઠાણા છે.
આ પ્રમાણે સામાયિક, છંદો પસ્થાપના વગેરે રૂપ તથા પુલાક વગેરે ચર્ચારિત્ર પરિણામાત્મક રૂપ સંયમનું વન કર્યું. અને દરેકમાં જીવસમાસાના વિચાર કર્યો છે. આ પ્રમાણે સંયમદ્વાર પૂર્ણ થયું.
'