________________
જીવસમાસ
૫ ચારિત્રશુદ્ધિ–ચારિત્ર શુદ્ધિમાં પુલાકથી બકુશ અને પ્રતિસેવના કુશીલ અનંત ગુણ વિશુદ્ધ હોય છે. કષાય કુશીલ સાથે પુલાક છ સ્થાન પતિત છે, નિગ્રંથ અને સ્નાતક ચારિત્ર વિશુદ્ધિ વડે એક બીજાની સમાન જ હોય છે. પણ પુલાક વગેરેથી અનંતગુણ વિશુદ્ધ છે. ૬ પરિમાણ-પુલાકે પંદર કર્મભૂમિમાં કોઈ વખત હેય પણ ખરા અને કઈ વખત .
નથી પણ હતા. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથક્ત્વ. બકુશે હંમેશા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટીશત પૃથત સંખ્યામાં હોય છે. એ પ્રમાણે જ પ્રતિસેવના કુશીલે પણ જાણવા. કષાયકુશીલો પણ હમેશાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટી સહસ્ત્ર પૃથકત્વ સંખ્યામાં હોય છે. નિગ્રંથે કદી હોય પણ ખરા અને કદી ન પણ હોય. ત્યારે જઘન્ય એક વગેરે, ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ હોય છે. સ્નાતકે હમેશાં જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી કેટી પૃથકૃત્વ સંખ્યામાં હોય છે.
આ પ્રમાણે પુલાક વગેરે પાંચે શ્રમણનું પ્રતિપાદન કર્યું. હવે આ પાંચમાં ભરાવતી ગ્રંથમાં કહેલ છત્રીશ દ્વારમાં બાકીના દ્વારે જણાવવા માટે કાયદ્વારને સૂત્રકાર પોતે જ વિચારે છે,
પુલાક, બકુશ અને કુશલ એમ પ્રથમના ત્રણ શ્રમણે સંજવલન ક્રોધ વગેરે કષાયવાળા હોવાથી સકષાયી કહેવાય છે, તે આ પ્રમાણે કષાયવાન હોય છે. કષાયકુશીલ અને પ્રતિસેવનાકુશલ એમ કુશીલે બે પ્રકારે છે. એ પ્રમાણે આગળ કહી ગયા છીએ તેમાં મુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલેમાંથી ક્ષેપક કે ઉપશમ શ્રેણીમાંથી કેઈપણ શ્રેણી સ્વીકારનાર હોતા નથી. કારણ કે તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી. આથી સંજવલન કેધ, માન, માયા, લેભ રૂપ ચારે કષામાં આ પ્રમાણે હોય છે. કષાયકુશીલ તે બન્ને શ્રેણીઓ સ્વીકારે છે. માટે સૂકમ સંપરાય ગુણઠાણા સુધી કષાય કુશીલને વ્યવહાર છે. આથી કપાયે કુશીલ પણ સંજવલન કેધ, માન, માયા, લેભમાં હોય છે. કેને ક્ષય કે ઉપશમ થવાથી માયા, લોભમાં હોય છે. માનને ક્ષય કે ઉપશમ થવાથી લેભમાં તેઓ હોય છે. તેથી નક્કી થયું કે પુલાક, બકુશ, કુશીલ શ્રમણે સકષાયી હોય છે. નિગ્રંથ અને સ્નાતક પણું તે અકષાય ભાવમાં જ પ્રાપ્ત થાય છે. અહિં છદ્મસ્થ શબ્દથી નિર્ચ થે લેવા. કારણ કે તેમને ક્રમ આવતું હોવાથી તેઓ માયા લાભ રૂપ રાગનો ક્ષય કે ઉપશમ થવાથી વિતરાગ થાય. કેધમાન રૂપ દ્વેષ ગયા પછી માયાભ રૂપ રાગ જાય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું હોવાથી વીતરાગ શબ્દથી વિગતષ પણ જણાઈ આવે છે. આથી આ નકકી થયું કે નિર્ગથે સર્વથા કષાયોદયથી રહિત હોય છે. *
સ્નાતકે તે કેવલીઓ જ હોય છે. તેઓમાં ફક્ત કષાયાભાવ નહિં પણ જ્ઞાનાવરણ વગેરે ઘાતી કર્મોને પણ અભાવ હોય છે. કેમકે તે ઘાતક હોયે છતે કેવલીપણાને