________________
૭,
જીવસમસ.
એમ બે પ્રકારે. તેમાં વિશુધ્યમાનક ક્ષેપક કે ઉપશમશ્રણમાં ચડતા હોય છે. અને
સંકિલશ્યમાનક તે ઉપશમ શ્રેણીથી પડતા હોય છે. (૫) સર્વ ચારિત્રોથી અકષાય જ ચારિત્ર વિશુદ્ધ હોય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તેથી
જે પ્રમાણે સિદ્ધાંતમાં કહ્યું છે તે જ પ્રમાણે જે તે તે ચારિત્ર યથાખ્યાત. બિસ્કુલ કષાયદયથી રહિત ચરિત્ર. એ પણ છદ્મસ્થ અને કેવલી યથાખ્યાત એમ બે પ્રકારે છે. એમાં પ્રથમ છમસ્થ યથાખ્યાત્ ઉપશાંતમૂહ છદ્મસ્થ યથાખ્યાત, ક્ષણમોહ છદ્મ યથાખ્યાત ચારિત્ર એમ બે પ્રકારે છે. તથા સગી કેવલી યથાખ્યાત તથા અગી કેવલી યાખ્યાત એમ બે પ્રકારે કેવલી યથાખ્યાત ચારિત્ર છે. આ પ્રમાણે પાંચેય ચારિત્રો સંયમરૂપે સ્વીકારવા એમ નિર્ણય થયે. (૬૬)
આ પ્રમાણે સંયમનું સ્વરૂપ કહ્યું. તેને નિરૂપણથી અસંયમી અને સંયમસંયમનું પણ નિરૂપણ થયું. હવે સંયમરૂપ નિરૂપિત થયેલા સામાયિક વગેરે ચારિત્રોમાં ગુણસ્થાનક પ જીવસમાસનું નિરૂપણ કરે છે.'
सामाइयछेया जा नियट्रि परिहारमप्पमत्तता ।
सुहुमा सुहुम सरागे ऊवसंताई अहक्खाया ॥६७॥ ગાથાર્થ : સામાયિક અને છેદો પસ્થાપનીય ચારિત્ર અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક સુધી, * પરિહાર વિશુદ્ધિ અપ્રમત્ત સુધી, સુક્ષ્મસંઘરાય સુક્ષ્મપરાય ગુણસ્થાનકે અને
થયાખ્યાત ઉપશાંત મોહ વગેરે ચાર ગુણઠાણા સુધી હોય છે. (૬૭) ટીકાથ- સામાયિક અને છેદે પસ્થાપનીય ચારિત્ર પ્રમત્ત સંયત છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી અનિવૃત્તિ બાદરગુણસ્થાનક સુધી હોય છે. માટે તેમાં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાર સંપરાય રૂપ ચાર જીવસમાસે સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર રૂપ સંયમમાં હોય છે. દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકમાં સર્વવિરતિનો અભાવ હોવાથી (બિસ્કુલ અસંભવ હોવાથી) સૂત્રમાં ન કહેલ હોવા છતાં છઠ્ઠા ગુણસ્થાનકથી લઈ એમ અર્થપ્રાપ્તિ થાય છે.
પરિહારવિશુદ્ધિ સંયમમાં અપ્રમત્ત સુધીના જ મળે છે. પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકવતિ છે પૂર્વમાં કહેલ સામાયિક, છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ રૂપ સંયમમાં હોય છે. અપૂર્વકરણ વગેરે ગુણઠાણ પરિવાર વિશુદ્ધિ ચારિત્રમાં હેતા નથી. કારણકે તેઓને ઉપશમ ક્ષેપક રૂપ બે શ્રેણીઓ પર આરોહણને જ અસંભવ હોવાથી કેટલાકના મતે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને આગળના ગુણઠાણનો નિષેધ છે. .
સૂમસં પરાય ગુણસ્થાને રહેલા જ સૂમસં૫રાય રૂપ સંયમમાં જ હોય છે. બીજા સંયમમાં હોતા નથી.