________________
સંચમહેર
૭૭ . ઉપશાંતમેહ વગેરે ગુણઠાણે રહેલા છે યથાખ્યાત ચારિત્રો કહેવાય છે. ઉપશાંતમૂહ, ક્ષીણક્ષેહ, સગી કેવલી, અગી કેવલી રૂપ ચાર જીવસમાસે યથાખ્યાત ચારિત્રમાં હેય છે. આ પ્રમાણે સંયમમાં જીવસમાસનો વિચાર કર્યો. અસંયમમાં તે મિથ્યાદ્રષ્ટિથી અવિરત સમ્યગદ્રષ્ટિ સુધીના જીવસમાસે તથા સંયમસંયમમાં દેશવિરતિ રુપ એક જીવસમાસ આગળની ગાથામાં વિચારી ગયા છે. (૬૭)
આ પ્રમાણે સામાયિક, છેદ સ્થાનીય વગેરે રૂપ સંયમનું નિરૂપણ કરી તેમાં જીવસમાસને વિચાર કર્યો.
આગમમાં પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એમ પાંચ પ્રકારે શ્રમણે કહ્યા છે. આથી તેમાં ચારિત્રના પરિણામ રૂપ સંયમે પણ હેય છે. તેથી તે સંયમને પણ બતાવવા માટે કરી પુલાક વગેરે શ્રમણોનું પ્રતિપાદન કરે છે.
समणा पुलाय बउसा कुसीलनिग्गंथ तह सिणाया य ।
आइतिय सकसाई विराय छऊमाय केवलिणो ॥ ६८ ॥ ગાથા -મુલાક, બકુશ, કશિલ, નિર્ચન્થ અને સ્નાતક એમ પાંચ પ્રકારે પ્રમાણે છે.
તેમાં પ્રથમના ત્રણ શ્રમણે સકષાયિક છે. નિગ્રંથ શ્રમણે વિતરાગ છદ્મસ્થ
છે અને સ્નાતકે કેવલી ભગવંત છે. (૬૮) ટીકા-શ્રાક્નત્તરિ પ્રમUT:-શ્રમ કરે તે શ્રમણ—સાધુઓ, ચારિત્રિએ તે શ્રમણે પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, અને સ્નાતક એમ પાંચ પ્રકારે છે. તે આ પુલાક વગેરે સર્વેમાં સામાન્યથી ચારિત્રને સદ્ભાવ હોવા છતાં પણ મેહનીય કર્મને ક્ષય પશમની વિચિત્રતાથી આ ભેદે જાણવા ૧ પુલાક એટલે નિસ્સાર- સત્વ વગરના, પલંજરૂપ અનાજના દાણાની જેમ કહેવાતી
યુક્તિ વડે જ્ઞાન દર્શન ચારિત્રને જીવતા (પાલન કરવા) છતાં સંયમ સાર (સર્વ) ને
નષ્ટ કરતા જેઓ અસાર થઈ ગયા છે તે પુલાક બમણો છે. પુલાકની જેમ અસાર તે પુલાક. ૨ બકુશ એટલે શબલ અથવા કબુ, અતિચાર રૂપી ડાઘાડુઘી વાળું ચારિત્ર. અહિં આ
પ્રમાણે આ ચારિત્ર અતિચાર સહિત હેવાથી બકુશ સંયમ કહેવાય છે. અને તે સંયમના કારણે સાધુઓ પણ બકુશ કહેવાય છે. કારણકે સાતિચારપણાથી શબલ
ચારિત્રીઓ છે. ૩ મલેત્તર ગુણોની વિરાધનાથી અથવા સંજવલન કષાયના ઉદયથી કુત્સિત-શીલ એટલે
ચારિત્ર જેમનું તે કુશીલે. ૪ મેહનીય કર્મરૂપ ગાંઠ જેમાંથી નિકળી ગઈ છે તે નિર્ચન્ય.