________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- ज्ञानोपयोगो दर्शनोपयोग श्चेत्यर्थः । → ધન્તિ •
६३
પોને ય’’ (શ્રી પ્રજ્ઞાપના ૧૬ - ૨૬, સૂત્ર - ૩૨૨)|
अथार्ष एव कैमर्थक्यात् क्रमभेदः ? उच्यते बहुभेदत्वाद् बहुवक्तव्यत्वाच्च प्राक् साकारोपन्यासस्ततोऽनाकारः स्वल्पभेदवक्तव्यत्वात्, मत्यादिज्ञानेषु च व्याख्यातेषु प्रायश्चक्षुर्दर्शनाद्यपिव्याख्यातमेवेति यत्किञ्चिदुत्तरत्र व्याख्येयं स्यात्, अतोऽपि युज्यते प्रथमतः साकारोपयोग इति । चशब्दः समुच्चितौ । साकारश्चोपयोगोऽनाकारश्च । एतदेवोपयोगद्वयं प्रसिद्धतरवाक्यान्तरेण निरूपयन्नाह ज्ञानोपयोगो दर्शनोपयोग श्चेत्यर्थः । एतावानुपयोगो भवन् भवेद् यदुत ज्ञानरूपो दर्शनरूपश्चेति, नातोऽन्य उपयोगः समस्ति ।
->
->
ननु च ज्ञान-दर्शनाभ्यामर्थान्तरभूत उपयोगोऽस्त्येकान्तनिर्विकल्पः, एवं च विग्रहगतिप्राप्तानां ભાષ્યાર્થ :- અર્થાત્ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ.
હેમગિરા
->
ઉત્તર : હું ગૌતમ ! ૨ પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે સાકારોપયોગ અને અનાકારોપયોગ. (શ્રી પ્રજ્ઞાપના ૫૪-૨૯, સૂત્ર-૭૧૨) આ પ્રમાણે આગમમાં ક્રમભેદ હોવાથી સૂત્રમાં પણ સૂત્રકારે ક્રમ ભેદ કર્યો છે.
પ્રશ્ન : આર્ષ (= પ્રવચન)માં આવો ક્રમભેદ ક્યા કારણથી કર્યો છે ?
ઉત્તર : ઘણાં ભેદવાળો અને ઘણી વક્તવ્યતા (= વિસ્તાર)વાળો હોવાથી સાકારોપયોગનો ઉપન્યાસ પ્રથમ કર્યો છે. તેના કરતાં અત્યંત અલ્પ ભેદવાળો તથા અલ્પ વકતવ્યતાવાળો હોવાથી અનાકાર ઉપયોગ તેની પછી ઉપન્યાસ કરાયો છે. વળી બીજી વાત એ છે કે (શરૂઆતમાં) મતિ આદિ જ્ઞાનો (સાકાર)ની વ્યાખ્યા કર્યે છતે ચક્ષુદર્શન આદિ (અનાકાર)ની પણ પ્રાયઃ વ્યાખ્યા કરાયેલી જ થાય છે, આથી પછી સામાન્ય વ્યાખ્યા જ કરવી યોગ્ય રહે. એ કારણથી પણ શરૂઆતમાં સાકારોપયોગ આગમમાં લખાય છે. ‘સાળોનાર્શ્વ' એ ભાષ્યમાં રહેલ ‘ચ’ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. તે આ પ્રમાણે કે ‘“સાકારોપયોગ અને અનાકારોપયોગ’’.
આ ર્ ઉપયોગને જ અત્યંત પ્રસિદ્ધ બીજા વાક્ય વડે દર્શાવતાં ભાષ્યકારશ્રી કહે છે, તે આ પ્રમાણે - સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ અને અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. આત્મામાં થતો ઉપયોગ આટલો (આ બે પ્રકારે) જ થાય છે - જ્ઞાનરૂપ અને દર્શનરૂપ. આ બે સિવાય અન્ય ત્રીજો કોઈ ઉપયોગ આત્મામાં હોતો નથી.
પ્રશ્ન : જ્ઞાન અને દર્શનથી ભિન્ન એક એકાંત નિર્વિકલ્પ રૂપ ઉપયોગ છે અને આ પ્રમાણે એ એકાંત નિર્વિકલ્પ રૂપ ઉપયોગ સ્વીકારવાથી વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ જીવોમાં જ્ઞાન છુ. જોપયોનશ્વ - મુ. (ä. મા.)