________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- નવ-મામ વ્યવાીિનિ ચાર/છા. भाष्यम् :- जीवत्वं, भव्यत्वं, अभव्यत्वमित्येते त्रयः पारिणामिका भावा भवन्ति ।
-• गन्धहस्ति नागमप्रसिद्धन ग्रामदाहकपुरुषषट्केन च प्रसिद्धिरापाद्या, एवं सर्वान् भेदानाख्यायोपसंहरति एत इत्यादिना भाष्येण । एकविंशतिरेवान्यूनाधिका भावाः कर्मोदयापेक्षाः प्रादुर्भवन्तीति ।२/६॥
पारिणामिकस्त्रिभेद उद्दिष्टः, स उच्यते →
जीव-भव्याभव्यात्वादीनि च (इति सूत्रम्)। अत्र भावे 'त्वप्रत्ययः प्रत्येकमभिसम्बध्यत इति प्रदर्शयन्नाह → जीवत्वमित्यादि। जीवभावो जीवत्वं स्वार्थिको भावप्रत्ययः। जीव एव जीवत्वमसङ्ख्येयप्रदेशा' चेतनेति, भव्या सिद्धिर्यस्यासौ भव्यः, उत्तरपदलोपाद् भीमादिवत्, भव्य एव भव्यत्वम्, अभव्यः सिद्धिगमनायोग्यः कदाचिदपि यो न सेत्स्यति, अभव्य एव चाभव्यत्वम् ।
સૂત્રાર્થ - વળી જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વગેરે ભેજવાળો પારિણામિક ભાવ છે. ૨/૭ી. ભાષ્યાર્થઃ- જીવન્ત, ભવ્યત્વ, અભવ્યત્વ એમ આ ૩ પારિણામિક ભાવો હોય છે.
• હેમગિરા - દાહક ૬ પુરુષો (ચોરો)ના દષ્ટાંતથી પ્રતિપાદન કરવી. આ પ્રમાણે (ઔદયિક ભાવોના) સર્વ ભેદોને કહીને “ક્તિ...' ઇત્યાદિ ભાષ્ય દ્વારા ઉપસંહાર કરે છે કે – કર્મોદયની અપેક્ષાવાળા ૨૧ જ (ઔદયિક) ભાવો પ્રગટ થાય છે, ઓછા કે અધિક નહિ. ૨/૬
૨/૭ સૂત્રની અવતરણિકા: પારિણામિક ભાવ એ ૩ ભેદે ઉદ્દેશ કરાયેલો = સામાન્યથી કહેવાયેલો છે તે નિર્દેશ કરાય = વિશેષથી કહેવાય છે.
‘નવ-મળ્યાભવ્યત્વનિ ર’ એ સૂત્ર છે, અહીં (સૂત્રમાં) ‘ત્વ” પ્રત્યય એ ભાવ અર્થમાં છે અને આ ભાવ પ્રત્યય દરેક સાથે જોડાય છે એ પ્રમાણે દેખાડતા ભાષ્યકારશ્રી નવવં...” ઇત્યાદિ ભાષ્ય કહે છે.
જીવત્વ - જીવરૂપ ભાવ તે જીવત્વ. અહીં (‘નવત્વ' પદમાં રહેલો) ભાવ પ્રત્યય ‘વ’ સ્વાર્થમાં કર્યો છે એટલે (અર્થ એમ કરવો કે) જીવ એ જ જીવત્વ છે, જે અસંખ્યય પ્રદેશાત્મક ચેતના રૂપ છે.
ભવ્યત્વ -- સિદ્ધિ થવાની છે જેની એ (સિદ્ધિગમનને યોગ્ય) ‘ભવ્ય’ કહેવાય. ઉત્તરપદના લોપ થકી જેમ “ભીમસેન”ની જગ્યાએ ‘ભીમ’ પ્રયોગ થાય છે તેમ અહીં સૂત્રમાં ‘ભવ્યસિદ્ધિની જગ્યાએ ‘ભવ્ય’ પ્રયોગ કર્યો છે. ભવ્ય એ જ ભવ્યત્વ. (અહીં પણ “સ્વ” પ્રત્યય પૂર્વની જેમ ૨. બાવપ્રત્ય: - પાં. . ૨. ક્વેશા: -પુ (g.) . વાવ્યત્વમ્ 5. (ઉં. મા.)