________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
३७
માધ્યમ્ ઃ- • गतिश्चतुर्भेदा → નાર-ધૈર્ય યૌન -માનુષ્ય-તેવા કૃતિા -॰ ગન્ધતિ -
नादाय चिन्तयति, ते च मन्यमानाः पुद्गलाः सह करणेन मनोयोग उच्यते, मनोयोगपरिणामश्च लेश्याः, ताश्च नोपात्ताः, सूत्र - भाष्ययोरिहोत्तरोत्तरभेदत्वादिति ।
अपरे मन्यन्ते → कर्माष्टकोदयादसिद्धत्व एव लेश्या ग्राह्याः, तदेतत् सर्वं सूत्रकारेण लाघवमिच्छता लेशत उपात्तं न साक्षात् ।
अधुना भाष्यमनुस्रियते'→ गतिश्चतुर्भेदा नारकादिचतुर्विधपर्यायोत्पादनव्यपदेशकारण-समर्थं यत् कर्म तद् गतिशब्देनोच्यते, तस्य कर्मण उदयादयं निर्वर्तते भावो नारकादिः નર-ગતિનામ-ર્મોदयान्नारक इत्येवं सर्वत्र, आत्म-गतिनामकर्मणोश्चाभेदमभिसन्धार्याचार्येण प्रेक्षापूर्वकारिणा नारक ભાષ્યાર્થ : ગતિ ૪ ભેદે છે - નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ. -· હેમગિરા
વ્યાખ્યામાં) મનઃ પર્યાસિ નામ કર્મ બતાવવાના છીએ (આ નામકર્મ અંતર્ગત લેયાને સમાવી શકાય છે). પર્યાપ્તિ એટલે કરણ વિશેષ, જેના વડે મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી જીવ ચિંતન કરે છે. ચિંતવાતા તે પુદ્ગલો પર્યાસિ રૂપ કરણ સાથે મનોયોગ કહેવાય છે અર્થાત્ કરણ અને પુદ્ગલો બંને મળીને મનોયોગ કહેવાય છે અને મનોયોગનો પરિણામ તે લેશ્યા છે. તે (= લેયાઓ) નામ કર્મના ઉત્તરભેદ રૂપ ન હોવાથી ૧૨૨ કર્મપ્રકૃતિઓમાં તેઓનો સમાવેશ નથી કર્યો પણ ઉત્તરોત્તર (= પેટા) ભેદ રૂપ હોવાથી અહીં તત્ત્વાર્થ સૂત્ર અને ભાષ્યમાં તેઓનું ગ્રહણ કર્યું છે (નામકર્મમાં પર્યાસિ નામકર્મ, તેમાં મનઃ પર્યાપ્તિ, તેમાં આ લેશ્યાઓ આવે).
બીજા કેટલાક એમ કહે છે કે ૮ કર્મોના ઉદયથી થતાં અસિદ્ધત્વમાં જ લેશ્યાઓ ગ્રહણ કરવી. તેથી લાઘવને ઇચ્છતા સૂત્રકાર વડે આ સર્વ કર્મો (ઔયિક ભાવમાં) સંક્ષેપથી ગ્રહણ કરાયા છે પણ સાક્ષાત્ ગ્રહણ કરાયા નથી.
અત્યારે (‘તિશ્વનુંમેવા' ઇત્યાદિ) ભાષ્યને અનુસરાય છે. (અર્થાત્ ભાષ્યની વ્યાખ્યા કરાય છે.)
->
ગતિ ૪ પ્રકારે છે નારકાદિ ૪ પ્રકારના પર્યાયોની ઉત્પત્તિના વ્યવહાર કરાવવામાં સમર્થ જે કર્મ છે તે ‘ગતિ’ શબ્દથી કહેવાય છે અને તે ગતિ (નામ) કર્મના ઉદયથી (જીવના) આ નારકાદિ ભાવ નિર્માણ પામે છે, તે આ પ્રમાણે કે નરકગતિ નામકર્મના ઉદયથી ‘નારક’ ભાવ બને છે. આ જ રીતે સર્વત્ર સમજી લેવું.
વળી ઔયિક ભાવને જીવના સ્વતત્ત્વ તરીકે પ્રતિપાદન કરવા માટે ભાષ્યમાં આત્મા ૬. તિર્યંન્શ્યૌન - પ્રા. વ। ૨. રળાત્ (સુ)। રૂ. થ્રિયતે જીં. 7. ૩૫ ૪. °સન્ધાયા° - મુ. (ઘું. મા.)।