________________
રૂદ્દ
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/६
– ન્યક્તિ - तावन्निद्रादिपञ्चकं वेदनीयमुभयं मोहनीये हास्यादिषट्कं आयुश्चतुर्विधं नामकर्म सकलम्, गतिरुपात्ता केवलं तत्रत्या, गोत्रमुभयमपि, सर्वे एतयौदयिका भावाः तत् कथमेषां परिगणनेन सङ्ग्रहः ?
उच्यते → अज्ञानग्रहणान्निद्रादिपञ्चकमाक्षिप्तम्, यतो ज्ञान-दर्शनावरण-दर्शनमोहनीयोदयादज्ञानं भवति, गतिग्रहणाच्छेषनामभेदाः गोत्र-वेदनीयायूंषि चाक्षिप्तानि, यस्माद् गतिरायुष्क-जात्यादिनामगोत्र-वेदनीयानामन्यतमाभावेऽपि न सम्भाव्यते, भवधारणकारणत्वादेषां कर्मणामिति, तथा लिङ्गग्रहणाद् हास्यादिषट्कग्रहणम्, हास्यादिषट्कस्य लिङ्गोपग्रहकारकत्वात्, कषायग्रहणाद् वा हास्यादिपरिग्रहः, यस्मादेते नव नोकषायाः कषायसहवर्तित्वादुच्यन्त इति।
ननु च कर्मप्रकृतिभेदानां द्वाविंशत्युत्तरशतं प्रकृतिगणनया प्रसिद्धमाम्नाये, न च तत्र लेश्याः परिपठितास्तदेतत् कथम् ? उच्यते → वक्ष्यते नामकर्मणि मनःपर्याप्तिर्नाम, पर्याप्तिश्च करणविशेषो येन मनोयोग्यान् पुद्गला
- હેમગિરા ૦ દર્શનાવરણમાં સર્વ પ્રથમ નિદ્રાદિ ૫, બન્ને વેદનીય, મોહનીયમાં હાસ્યાદિ ષટ્સ, ૪ પ્રકારના આયુષ્ય, સમગ્ર નામ કર્મ (ઔદયિક ભાવમાં ગણાય છે છતાં) તેમાં (= નામ કર્મને વિષે) એક માત્ર ગતિને ઔદયિક ભાવ તરીકે સૂત્રમાં ગ્રહણ કરાઈ છે, તથા બન્નેય ગોત્ર કર્મ, આ બધા ઔદયિક ભાવો છે, તો આ બધાનો સંગ્રહ કઈ ગણતરીથી કરશો ?
સમાધાન : (સંગ્રહ આ રીતે કરશું –) “અજ્ઞાન’ના ગ્રહણથી નિદ્રાદિ પંચક ગ્રહણ કરાયું છે, કારણકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને દર્શન મોહનીયના ઉદયથી અજ્ઞાન પેદા થાય છે. તેમજ ગતિ નામ કર્મના ગ્રહણ કર્યાથી શેષ નામ કર્મના ભેદો અને ગોત્ર, વેદનીય, અને આયુષ્ય ગ્રહણ કરાયા છે કારણકે ગતિ એ આયુષ્યકર્મ, જાતિ વગેરે નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મમાંથી કોઈ એકના પણ અભાવમાં ન હોઈ શકે. આનું પણ કારણ આ છે કે – આ આયુષ્યાદિ અઘાતી કર્મો ભવ (ગતિ) ધારણમાં કારણ છે. તથા લિંગના ગ્રહણથી હાસ્યાદિ ષકનું ગ્રહણ થાય છે કેમકે હાસ્યાદિષર્ક લિંગના સહાયક (= વેદોદયમાં કારણ) છે અથવા કષાયના ગ્રહણ થકી હાસ્યાદિનું ગ્રહણ થાય છે. કારણકે આ નવે પણ, કષાયોના સહવર્તી હોવાથી નોકષાય કહેવાય છે.
જે ઔદયિક ભાવમાં વેશ્યાનો સમાવેશ છે શંકાઃ (કર્મ) પ્રકૃતિની ગણનાથી શાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓના ૧૨૨ ભેદો પ્રસિદ્ધ છે, ત્યાં લેયા તો કહેવામાં આવેલ નથી, તો આ કઈ રીતે બન્યું ? (એટલે કે જો લેશ્યાઓ પણ ઔદયિક ભાવ હોય તો તેઓની ગણના કર્મપ્રકૃતિઓમાં કેમ ન કરી ?)
સમાધાનઃ આગળ ૮/૧૨ સૂત્રના ભાગમાં નામકર્મના ભેદોમાં (પર્યાપ્તા નામ કર્મની . "ાથમ્ - મુ. (.) .