________________
२६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४
સૂત્રમ્ :- જ્ઞાન-વર્શન-વાન-નામ-ભોળોપોળ-વીનળિ ચાર/૪ -॰ ગન્ધત્તિ
द्वौ चशब्दानुकृष्टावित्येवं नव भेदाः ॥
ननु च सिद्धत्वमपि क्षायिको भावः, स चेह न निर्दिष्टः सूरिणा, कोऽभिप्राय इति ?
उच्यते→ कर्माष्टकैकदेशक्षयादेते क्षायिकाः सूत्रेण प्रतिबद्धाः, सिद्धत्वं तु सकलकर्मक्षयजं भवप्रपञ्चपारवर्ति' परां विशुद्धिकाष्ठामितं परमक्षायिकं कालस्वभावभेदान्मुक्तकाल एव सर्वकर्माभावस्वभाव इत्यतो न प्रतिबद्धम्, ज्ञानादयस्तु संसृतौ मुक्तौ च केचित् सम्भवन्तीति विशेषप्रतिपादनार्थमग्रहणं सिद्धत्वस्येति ।
कथं पुनरयमाचार्याभिप्रायो गम्यते ?
સૂત્રાર્થ :- જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય તેમજ ‘ચ’ શબ્દથી ખેંચાયેલા ઉપરના બે, એમ ૯ ભેદવાળો ક્ષાયિક ભાવ છે. ।।૨/૪॥
હેમગિરા –
આવ્યો છે. તેમજ સૂત્રમાં છેલ્લે રહેલ ‘T’ શબ્દ એ અનંતર (ત્રીજા સૂત્રમાંના સમ્યક્ત્વ અને ચારિત્ર એ) ૨ ભેઠના અનુકર્ષણ (= ગ્રહણ) કરવા માટે છે. આમ સૂત્રોત ૭ ભેદ અને ‘ચ’ શબ્દથી ખેંચાયેલા ૨ ભેદ, એમ કુલ ૯ ભેદો ક્ષાયિક ભાવના જાણવા. ♦ સિદ્ધત્વની ક્ષાયિક ભાવમાં મીમાંસા
શંકા : ‘સિદ્ધત્વ’ પણ ક્ષાયિકભાવ રૂપ છે પણ તેનો આચાર્યશ્રીએ અહીં સૂત્રમાં નિર્દેશ કર્યો નથી, તેવું કરવા પાછળ આચાર્યશ્રીનો શું અભિપ્રાય છે ?
સમાધાન : ૮ કર્મના એક દેશના (ઘાતી કર્મના) ક્ષયથી (ઉત્પન્ન થયેલા) આ ક્ષાયિક ભાવો જ પ્રસ્તુત સૂત્ર વડે ગ્રહણ કરાયા છે. સફલ કર્મના ક્ષયથી જન્મેલ, ભવના પ્રપંચની પેલે પાર વર્તનારું, વિશુદ્ધિની શ્રેષ્ઠ કક્ષાને પામેલ, પરમ ક્ષાયિક ભાવના સ્વરૂપવાળુ સિદ્ધત્ત્વ કાળ અને સ્વભાવને આશ્રિત ભેદ થકી (કાળની અપેક્ષાએ) મુક્તકાળમાં જ છે અને (સ્વભાવની અપેક્ષાએ) સર્વ = આઠે કર્મના અભાવ રૂપ સ્વભાવમાં છે. આથી સૂત્રમાં તેનું ગ્રહણ કરાયું નથી. જ્યારે જ્ઞાનાદિ (૯) ક્ષાયિક ભાવો (કાળની અપેક્ષાએ) સંસાર કાળમાં અને કેટલાક મુક્ત કાળમાં સંભવે છે. (તેમજ આ ક્ષાયિક ભાવો સ્વભાવની અપેક્ષાએ ઘાતી કર્મના ક્ષય સ્વરૂપ સ્વભાવમાં પણ છે. આમ કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ભાવ કરતાં સિદ્ધત્વ એ કાળ અને સ્વભાવની અપેક્ષાએ ભિન્ન છે.) એમ વિશેષ પ્રતિપાદન કરવા માટે સિદ્ધત્વનું ગ્રહણ સૂત્રમાં કર્યું નથી. (બાકી સિદ્ધત્વ એ ક્ષાયિક ભાવ તો ખરો જ.)
?. પરિવર્તિ - મુ. પારિવર્તિ - તું. 7. પરાવર્તિ – ૫ (માં)। ૨. બ્રેવોન્મુતળાન – મુદ્રિતશુદ્ધિપત્રò (મુ. હું. માં.) રૂ. °નાર્થે પ્રદળ સિદ્ધસ્કૃતિ પ્રા. જ-ન્હા