________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२५
માષ્યમ્ :- सम्यक्त्वं चारित्रं च द्वावौपशमिको भावौ भवत इति ॥ २/३ ॥ -- પઘ્ધત્તિ
नेऽप्येवकारेण तद्यथेत्यादिभाष्ये । अनन्तरसूत्रनिर्दिष्टं द्विभेदत्वमौपशमिकस्य तदधुना यथा भवति तथा प्रकाश्यते → सम्यक्त्वं चारित्रं चेति (भाष्येण ), तत्त्वरुचिः सम्यक्त्वम्, सदसत्क्रियाप्रवृत्ति - निवृत्तिलक्षणं चारित्रम्, चशब्दः समुच्चये एतदुभयमपि, इष्टनियमप्रदर्शनार्थम् द्वाविति सङ्ख्योपादानम्, सच प्रकटीकृत एव प्राक् ।
औपशमिकावित्यनेन नियम्यं पदार्थं दर्शयति । भावाविति सम्यक्त्व - चारित्रयोरात्मपर्यायत्वं दर्शयति। भवत इति श्रद्धान-चरणक्रिययोः क्रियावतः सकाशादनन्यत्वमाह। अतः समुदायार्थोऽयम् → સમ્યવત્વવારિત્રે દૂ વ ઔપમિજો માવો મતિ, નાન્યથેતિાર/શા
अथ क्षायिको नवभेद उद्दिष्टः सोऽधुना निर्देश्यते
->
ज्ञान-दर्शनेत्यादि सूत्रम् । कृतद्वन्द्वानां निर्देशः, चशब्दोऽनन्तरद्वयानुकर्षणार्थ: सूत्रोक्ताः सप्त च ભાષ્યાર્થ :- સમ્યક્ત્વ અને ચારિત્ર એ બે જ ઔપમિક ભાવ હોય છે. II૨/૩ II -· હેમગિરા -
ઔપમિક ભાવના ૨ ભેદ અનંતર ૨/૨ સૂત્રમાં નિર્દિષ્ટ છે. તે જે રીતે છે તે રીતે અત્યારે ભાષ્યકારશ્રી વડે ‘સમ્યવત્ત્વ ચારિત્ર ચ' એ ભાષ્ય દ્વારા દેખાડાય છે.
♦ ઔપામિક સમ્યક્ત્વ અને ચારિત્ર ♦
તત્ત્વની રુચિ એ સમ્યક્ત્વ છે તથા સક્રિયામાં પ્રવૃત્તિ અને અસત્આક્રિયાથી નિવૃત્તિના લક્ષણવાળું ચારિત્ર છે. ભાષ્યનો ‘ચ’ શબ્દ સમ્યક્ત્વ અને ચારિત્ર એ બેના સમુચ્ચય અર્થમાં છે. આથી અર્થ આ પ્રમાણે કરવો કે સમ્યક્ત્વ અને ચારિત્ર બન્નેય ઔપશમિક ભાવો છે. ‘ૌ’ આ પ્રમાણે સંખ્યાનું ઉપાદાન ઇષ્ટ નિયમ (= આ બંનેમાં ઔપામિક ભાવના નિયમ)ને દેખાડવા માટે છે અને તે નિયમ પૂર્વમાં બતાવી જ દીધો છે. ‘સૌપમિાઁ' આ પદ દ્વારા નિયમન કરવા યોગ્ય એવા ઔપરામિક ભાવરૂપ પદાર્થને દેખાડે છે. ‘માવૌ’ એ પદ સમ્યક્ત્વ અને ચારિત્રને આત્માના પર્યાય તરીકે દેખાડે છે. ‘ભવત:’ એ પદ શ્રદ્ધા અને આચરણ કરવા રૂપ ક્રિયાનો ક્રિયાવાન આત્મા સાથેના અભેદ ભાવને કહે છે. આથી ભાષ્યનો સમુદાયાર્થ આ થયો કે ‘સમ્યક્ત્વ અને ચારિત્ર એ બે જ ઔપમિક ભાવ હોય છે, બીજા નહિ.’।।૨/૩ ।।
૨/૪ સૂત્રની અવતરણિકા : હવે જે ૯ ભેદવાળો ક્ષાયિકભાવ ઉદ્દિષ્ટ કરાયો હતો તે હમણા નિર્દેશ કરાય છે.
‘જ્ઞાન-વર્શન...’ ઇત્યાદિ ૨/૪ સૂત્ર છે. તેમાં જ્ઞાનાદિ પદોનો નિર્દેશ દ્વન્દ્વ સમાસથી કરવામાં
૨. નિયમ્ય - હું.