________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१ ભાષ્યમ્ :- સૌપશમિ:, ક્ષયિ:, ક્ષાયોપશમિ:, ગૌવિષ્ઠઃ, પાળિમિ કૃત્યેતે પશ્વ માવા નીવસ્ય સ્વતત્ત્વ ભવન્તિાર/શા
-॰ ગન્ધત્તિ विधानात्, परिणाम एव पारिणामिको राक्षसवदिति ।।
१०
अधुना भाष्यमनुस्रियते → तत्रोपशमनमुपशमः कर्मणोऽनुदयक्षयावस्था' भस्मपटलावच्छन्नाग्निवत् सः प्रयोजनमस्येत्योपशमिकस्तेन वा निर्वृत्तः । तथा तदत्यन्तात्ययात् क्षयः स प्रयोजनमस्य तेन वा निर्वृत्त इति क्षायिकः, भवनं भावः तेन पर्यायेण आत्मलाभः, कर्मण उपशमाद् यद् दर्शनं चरणं वा श्रद्धानलक्षणं विरतिलक्षणं वा तथोद्भवति तदौपशमिकशब्देनोच्यते, तथा क्षायिकशब्देन त एव दर्शनादिपर्यायाः श्रद्धानादिलक्षणाः शीर्णाशेषस्वविघातिकर्मांशाः प्रतिपाद्यन्त आत्मनः स्वरूपભાષ્યાર્થ :- ઔપરામિક, ક્ષાયિક, ક્ષાયોપામિક, ઔદયિક, પારિણામિક આ પ્રમાણે આ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે. II૨/૧૫
હેમગિરા
=
પારિણામિક ભાવ તો કોઈપણ નિમિત્ત વિનાનો છે, અહીં પરિણામ શબ્દને સ્વાર્થમાં ‘ફળ્’ પ્રત્યય લગાડી પારિણામિક શબ્દ બનાવ્યો છે, આથી અહીં ‘રક્ષસ્’ શબ્દને સ્વાર્થમાં ‘અન્’ લગાડીને ‘રક્ષસ્' એ જ રાક્ષસ' એમ રાક્ષસ શબ્દની વ્યુત્પત્તિની જેમ ‘પરિણામ એ જ પારિણામિક’ એવી વ્યુત્પત્તિ પારિણામિક શબ્દની કરવી, પણ ‘પરિણામથી બનેલું તે પારિણામિક’ એવી વ્યુત્પત્તિ ન કરવી. (અત્યાર સુધીમાં સૂત્રની પ્રારંભિક ભૂમિકાની વાત કરી તથા પૂર્વાપર અધ્યાય, સૂત્રાદિનો સંબંધ દર્શાવ્યો.)
હવે ભાષ્યને અનુસરે = સવિસ્તાર કથન કરે છે.
♦ ઔપશમિકાદિ ભાવોની વિચારણા
(૧) ઔપામિક ભાવ ઃ- ઉપશમાવવું/ઉપશમન કરવું તે ઉપરામ કહેવાય અર્થાત્ ભસ્મના પડલથી ઢંકાયેલા અગ્નિની જેમ જીવની કર્મોના ઉદય અને ક્ષય વિનાની અવસ્થા તે ઉપશમ કહેવાય છે, અને તે ઉપશમ પ્રયોજન છે જેનું તે ઔપરામિક અથવા તેના વડે બનેલ પરિણામ તે ઔપામિક કહેવાય.
(૨) ક્ષાયિક ભાવ :- કર્મોના આત્યંતિક વિનાશ (= કાયમ માટે સંપૂર્ણ વિનાશ) થવાથી પ્રાપ્ત થતી અવસ્થા તે ક્ષય કહેવાય છે અને તે ક્ષય પ્રયોજન છે જેનું તે ક્ષાયિક અથવા તેના વડે બનેલ પરિણામ તે ક્ષાયિક કહેવાય.
થવું તે ભાવ અર્થાત્ તે (ઔપશમિક આદિ) પર્યાય રૂપે વસ્તુનું થવું તે ભાવ તથા કર્મના ?. સતત્ત્વ - પ્રા. -લા ૨. નુવક્ષયનક્ષળાવ॰ - મુ. (ä. મા.)। * જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી-૨