________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- विविधं' क्रियते । एकं भूत्वा अनेकं * भवति । अनेकं भूत्वा एकं भवति । अणु भूत्वा महद् भवति । महच्च भूत्वाऽणु भवति । एकाकृति भूत्वा अनेकाकृति भवति । अनेकाकृति भूत्वा एकाकृति भवति । दृश्यं भूत्वा अदृश्यं भवति । अदृश्यं भूत्वा दृश्यं भवति । भूमिचरं भूत्वा खेचरं भवति । खेचरं भूत्वा भूमिचरं भवति । प्रतिघाति भूत्वा अप्रतिघाति भवति। अप्रतिघाति भूत्वा प्रतिघाति भवति ।
- ગન્ધત્તિ
२६८
एतदधुना स्पष्ट्यन्नाह → विविधं क्रियत इत्यादिना । विविधमनेकप्रकारं तद् वैक्रियं क्रियते, कथं पुनस्तदित्युच्यते → एकं भूत्वा अनेकं भवति विकर्तुः समासादितवैक्रियलब्धेरिच्छानुविधानात् । एकं भवतीत्यादि (भूत्वेत्यादि ? ) भाष्यं सुज्ञानं यावत् ! प्रतिघाति भूत्वेत्यादि । प्रतिहननशीलं भूत्वा स्थूलत्वात् सूक्ष्मावस्थानमनुप्राप्तं सदप्रतिघाति भवति, एककालमेव च सर्वानभिहितलक्षणान् भावान्
ભાષ્યાર્થ : વૈક્રિય શરીર અનેક પ્રકારે કરાય છે, તે આ પ્રમાણે એક થઈને અનેક રૂપે થાય છે. અનેક થઈને એક રૂપે થાય છે. અણુ થઈને વિશાળ થાય છે અને વિશાળ થઈને અણુ થાય છે. એક આકૃતિવાળું થઈને અનેક આકૃતિવાળું થાય છે, અનેક આકૃતિવાળું થઈને એકાકૃતિવાળું થાય છે, દશ્ય થઈને અદશ્ય થાય છે, અદૃશ્ય થઈને દશ્ય થાય છે, ભૂમિયર થઈને ખેંચર થાય છે, ખેચર થઈને ભૂમિચર થાય છે, પ્રતિઘાતી થઈને અપ્રતિઘાતી થાય છે, અપ્રતિઘાતી થઈને પ્રતિઘાતી થાય છે.
હેમગિરા
થાય તે વિકાર કહેવાય છે.
-
૩. વિકૃતિ→વિચિત્ર પ્રકારની કૃતિ (= રચના) તે વિકૃતિ કહેવાય છે.
૪. વિકરણ→ વિવિધ પ્રકારે જે કરાય તે વિકરણ. આ સર્વે શબ્દો એક જ (= વૈક્રિય શરીર રૂપ) પદાર્થને કહે છે.
અત્યારે ‘વિવિધ યિત' ઇત્યાદિ ભાષ્ય વડે આ વૈક્રિય શબ્દનેસ્પષ્ટ કરતાં કહે છે. -> તે વૈક્રિય વિવિધ રૂપે એટલે અનેક પ્રકારે કરાય છે. તે કઈ રીતે વિવિધ પ્રકારે થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ‘× મૂત્વા' ઇત્યાદિ ભાષ્ય કહેવાય છે. પ્રાપ્ત થયેલી વૈક્રિયલબ્ધિવાળા વિકર્તા (= વૈક્રિય શરીર બનાવનારા ) એવા જીવની ઇચ્છાને અનુસરતું હોવાથી તે (વૈક્રિય શરીર) એકમાંથી અનેક થાય છે. ‘× ભૂત્વા’ ઇત્યાદિ પદથી માંડી ‘વ્રુત્તિયાતિ મૂત્વા' ઇત્યાદિ પદ સુધીનું ભાષ્ય સુગમ છે. આ પ્રતિષતિ ભૂત્વા ઇત્યાદિ ભાષ્યનો ભાવાર્થ એવો છે કે ક્યારેક આ વૈક્રિય શરીર સ્થૂલ હોવાથી હણાવાના સ્વભાવવાળું થઈને (સુરક્ષા પામવા) સૂક્ષ્મ અવસ્થાને १. विविधं भूत्वा क्रियते - હું. માં.ત્તા ૨. મેવ સર્વાં॰ - તું. માં. * જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી-૨૬