________________
२३८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४४ भाष्यम् :- कार्मण-तैजसौदारिकाणि वा स्युः।१२। न तु कदाचिद् युगपत् पञ्च भवन्ति। नापि वैक्रियाहारके (तैजसाहारके वा) युगपद् भवतः । स्वामिविशेषादिति वक्ष्यते ॥२/४४॥
સ્થિતિ (१२) (उत्पन्नतैजसलब्धिनां तिर्यग्मनुष्याणां, उत्पन्नतैजसलब्धेश्च) चतुर्दशपूर्वधरमनुष्यस्यानुत्पन्न-वैक्रियलब्धेः (वैक्रियाहारकलब्धेः ?) कार्मण-तैजसौदारिकाणि' युगपत्, एवमेतेऽन्याचार्यदर्शनेन सप्त विकल्पा संभवन्ति ॥ ___इदानीमाचतुर्थ्य इत्यस्य व्यवच्छेदस्य फलं दर्शयति → न तु कदाचित् पञ्च युगपद् भवन्तीति। नैव जातुचिदेकस्मिन् काले पञ्चानां सम्भवः आहारक-वैक्रिययोः (तैजस-आहारकयोर्वा) युगपदभावात्। एतदनेन भाष्यवचनेन दर्शयति → नापि वैक्रियाहारके (तैजसाहारके वा) युगपद् भवतः। पूर्व
ભાષ્યાર્થ: (૧૨) અથવા કામણ તૈજસ અને ઔદારિક શરીર હોય પરંતુ ક્યારેય એક સાથે ૫ શરીર તો ન જ હોય. વૈકિય અને આહારક શરીર (અથવા તૈજસ અને આહારક) એક સાથે કોઈને ન જ હોય. કેમકે વૈક્રિય અને આહારકના (અથવા લબ્ધિ તૈજસ અને આહારકના) સ્વામી ભિન્ન ભિન્ન હોય છે. એ વાત આગળ ૨/૪૮-૪૯ સૂત્રમાં કહેવાશે. ૨/૪૪મા
હેમગિરા - ઉત્પન્ન તૈજસ અને વૈક્રિયલબ્ધિવાળા ૧૪ પૂર્વધર મનુષ્યોને) કાર્મણ, તેજસ, ઔદારિક અને વૈકિય એ ચારે શરીરો એક સાથે હોય છે.
(૧૨) બારમો વિકલ્પ (એકીયમતનો સાતમો વિકલ્પ -) (ઉત્પન્ન તૈજસલબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્યોને તથા ઉત્પન્ન તૈજસલબ્ધિવાળા અને) અનુત્પન્ન વૈક્રિય (અનુત્પન્ન આહારક) લબ્ધિવાળા ૧૪ પૂર્વ સંયમી મનુષ્યને કાર્મણ, તૈજસ, ઔદારિક શરીરો એક સાથે હોય છે. આ પ્રમાણે અન્ય આચાર્યના મત વડે આ ૭ વિકલ્પો સંભવે છે.
રક સૂત્રગત પાંચમી વિભક્તિનો ફલિતાર્થ : અત્યારે ભાષ્યમાં ‘આ વતુર્થ” પદ (= એક જીવને એક સાથે ૪ સુધીના જ શરીરો હોય એથી વધારે નહિ) એવા આ વ્યવચ્છેદ (નિયમન)ના ફળને દર્શાવે છે -
‘તુ વારિત્'..... જ્યારે પણ એક કાળમાં એક જીવને પાંચ શરીર નથી જ સંભવતા કારણ કે વૈક્રિય અને આહારક શરીર (અથવા તૈજસ અને આહારક શરીર) સાથે હોતા નથી. આ જ વાતને ભાગ્યકારશ્રી નારિ... ઇત્યાદિ આ ભાષ્ય વચનથી જણાવે છે, અર્થાત્ આ પાંચે શરીરો કયારે પણ એક સાથે કોઈને સંભવતા નથી, એવું હમણાં જે પૂર્વની ભાષ્યપંક્તિમાં કહ્યું ૨. પૌરાIિEFજિ - ૨. -તૈસીIિETarfm . - () . ભવન્તિ - ૬ (પ.).