________________
२१८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३९ भाष्यम् :- औदारिकशरीरप्रदेशेभ्यो वैक्रियशरीरप्रदेशा असङ्ख्येयगुणाः, वैक्रियशरीरप्रदेशेभ्य आहारकशरीरप्रदेशा असङ्ख्येयगुणा इति ॥ २/३९॥
– સ્થિતિ - गुणाः, औदारिकशरीरयोग्य स्कन्धोऽनन्ताणुकोऽपि सर्वस्तोकः, उत्तरस्कन्धापेक्षयाऽनन्तसङ्ख्यायाश्चानन्तभेदत्वात्, अत एक औदारिकयोग्यः स्कन्धो यदाऽन्यैरनन्तप्रदेशस्कन्धैरसङ्ख्येयैर्गुणितो भवति तदा वैक्रिययोग्य इति पिण्डार्थः। औदारिकशरीरे प्रदेशाः औदारिकशरीरप्रदेशाः अनन्ताणुकाः स्कन्धा इत्यर्थः। न पुनः प्रदेशाः परमाणवो गृह्यन्तेऽर्थासम्भवात्, वैक्रियशरीरप्रायोग्याः प्रदेशाः = स्कन्धा जायन्ते असङ्ख्येयैरनन्तपरमाणुप्रचितस्कन्धैरन्यैर्गुणिताः, औदारिकयोग्या ये स्कन्धास्तेऽत्र गुण्यतया विवक्षिताः। बहुवचनमौदारिकशरीरयोग्यस्कन्धबहुत्वापेक्षं वैक्रियस्कन्धबहुत्वापेक्षं चेति। तथा वैक्रियशरीर
ભાષ્યાર્થ : તે આ રીતે કે ઔદારિક શરીરને વિશે રહેલા પ્રદેશ કરતાં વૈકિય શરીરને વિશે રહેલા પ્રદેશો અસંખ્યાતગુણા હોય, વૈકિય શરીરને વિશે રહેલા પ્રદેશ કરતાં આહારક શરીરના પ્રદેશો અસંખ્યગુણા હોય. ૨/૩૯.
– હેમગિરા - તે આ મુજબ કે ઔદારિક શરીરને યોગ્ય અનંત અણુવાળો પણ સકંધ પછીના કંધોની અપેક્ષાએ સહુથી નાનો હોય છે કારણકે અનંતની સંખ્યાના ખરેખર અનંત ભેદ હોય છે. આથી ઔદારિકને યોગ્ય એક સ્કંધ જ્યારે બીજા અનંત પ્રદેશવાળા અસંખ્ય સ્કંધો વડે ગુણાયેલો થાય છે ત્યારે વેકિયને યોગ્ય બને છે. એમ (એ ભાષ્યનો) સમુદાયાર્થ સમજવો. (હવે ભાષ્યના અવયવનો અર્થ આ પ્રમાણે છે ...)
a ... તેથી “પ્રદેશ'નો “પરમાણુ' અર્થ ન કરી શકાય ? ભાષ્યના ‘ગૌરિ શરીરશા' પદનો અર્થ “ઔદારિક શરીરને વિષે રહેલા પ્રદેશો એ પ્રમાણે કરવો. પ્રદેશો એટલે અનંત અણુવાળા સ્કંધો ગ્રહણ કરવા પણ ‘પરમાણુઓને પ્રદેશો રૂપે અહીં ગ્રહણ કરવાના નથી. કેમકે (જો પ્રદેશનો પરમાણુ અર્થ લઈશું તો અહીં (ઔદારિકાદિ શરીરમાં તે) અર્થ નહિ સંભવે. (અર્થ ન ઘટવાનું કારણ એ છે કે – અણુઓમાં શરીર રૂપે ગ્રહણ થવાની યોગ્યતાનો અભાવ છે ઔદારિક શરીરને વિષે રહેલા પ્રદેશો = અનંત અણુવાળા સ્કંધો) અનંત પરમાણુથી યુકત એવા અન્ય અસંખ્ય સ્કંધો વડે ગુણાયેલા વૈકિય શરીરને પ્રાયોગ્ય પ્રદેશો = સ્કંધો બને છે. અહીં ગુણવા યોગ્ય રાશિ તરીકે ઔદારિક પ્રાયોગ્ય સ્કંધો વિવક્ષિત છે. ભાષ્યમાં જે (રેગ્ય:....) બહુવચનનો પ્રયોગ કર્યો છે તે ઔદારિક શરીરને યોગ્ય સ્કંધોના બહુત્વને આશ્રયી અને વૈક્રિય શરીરને પ્રાયોગ્ય સ્કંધોના બહુત્વને આશ્રયી છે. ૨. જસદ્ધચનુંfm- . બાં.