________________
१७१
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- સ્થëતિ भिहिता सूत्रान्तरे, पञ्चसमया तु नार्थतो न सूत्रत इति।
किं पुनः कारणं सङ्ग्रहकारेण चतस्र एव गतय उपात्ताः, न पुनश्चक्रवालादयोऽपीति ?
उच्यते → एताः प्रायः कालपरिमाणमङ्गीकृत्यैतास्वेव चतसृषु पतन्त्यतो नोपात्ताः पार्थक्येन, तथा भूयसा भवन्ति जीवानामेताः पुद्गलानां तु प्राय इत्यतोऽपि नादृताः, पारमर्षप्रवचनवेदिनस्तु सूत्रं परिज्ञास्यन्ति सर्वथा, वयं प्रकृतमेव प्रस्तुमः।
सम्प्रति गतीनामियत्तामावेदयन्नाह → (इत्येताश्चतुस्समया इत्यादि भाष्यम्) एवमेता ऋज्वादयश्चतुःसमयाः परा यासां ताश्चतुःसमयपराश्चतुर्विधा एव गतयो भवन्ति, परतः पञ्चसमयादिका न सम्भवतीत्यर्थः। सर्वत्र च पूर्वशरीरविच्छेदाविच्छेदौ मण्डूक-जलूकागतिभ्यां भावनीयाविति, आसां च मध्ये नारकादीनामविग्रहैक-द्विविग्रहा एव भवन्ति न तु त्रिविग्रहाः, एकेन्द्रियाणां त्रिविग्रहाश्चेतराश्च ।
- હેમગિરા (શ્રી ભગવતીજી સૂત્રના ગતિના પ્રમાણને બતાવનાર અર્થાત્ ૭ શ્રેણીના વર્ણનવાળા સૂત્રની આગળના) બીજા સૂત્રમાં ૪ સમયવાળી ગતિ અર્થથી તો કહેવાઈ છે જ્યારે એ સમયવાળી ગતિ તો અર્થથી પણ નથી કહેવાઈ અને સૂત્રથી (પણ) નથી કહેવાઈ.
પ્રશ્ન : શું કારણ છે કે – સંગ્રહકારશ્રી ઉમાસ્વાતિજી વાચકે (૪ સમયવાળી ત્રિકા - સુધીની) ૪ જ ગતિઓ જણાવી છે. પરંતુ ચકવાલ આદિ બીજી પણ ગતિઓ ન જણાવી ?
ઉત્તર : પ્રાયઃ કાળ પરિમાણને આશ્રયીને આ ચક્રવાલ વગેરે ગતિઓ ૧, ૨, ૩, અને ૪ સમયવાળી ૪ ગતિમાં જ અંતર્ભાવ પામે છે, આથી પૃથક રીતે આ ચક્રવાલ વગેરે ગતિઓ કહેવાઈ નથી. તેમજ બીજું એ કે આ ગતિઓ મોટા ભાગે સશરીરી જીવોની હોય છે, પુદ્ગલો વિશે તો ક્યારેક જ સંભવે છે તેથી પણ આ ચકવાલ આદિ ગતિઓ આદર નથી કરાઈ અર્થાત્ નથી કહેવાઈ. પરમ ઋષિઓના પ્રવચનના જ્ઞાતા (= ગીતાર્થો) સૂત્રને સર્વ રીતે જાણશે (વિચારશે). અમે પ્રસ્તુતને જ કહીએ છીએ. (આમ કહીને ટીકાકારશ્રીએ આ સંબંધી વિચારણાને અહીં અટકાવી દીધી.)
હમણાં ગતિઓની ઇયત્તા (= સંખ્યા)ને જણાવતાં “ચેતાશ્વતુ સમય:' ઇત્યાદિ ભાષ્યને કહે છે – આ પ્રમાણે ૪ સમય ઉત્કૃષ્ટ છે જે ઓમાં તે ૪ સમયની ઉત્કૃષ્ટતાવાળી આ જુ આદિ ગતિઓ ૪ પ્રકારે જ હોય છે અર્થાત્ આના પછી ૫ સમયાદિવાળી ગતિઓ ન સંભવે. સર્વ ગતિઓમાં પૂર્વ શરીરના વિચ્છેદ (= પરિત્યાગ) અને અવિચ્છેદ (8 અપરિત્યાગ) દેડકા અને જળોની ગતિ વડે જાણવા અર્થાત્ વિચ્છેદપૂર્વકની ગતિ દેડકા કે દડાની ગતિ જેવી તથા અવિચ્છેદપૂર્વકની ગતિ તે જળો કે ઇયળ જેવી હોય છે. આ ઋજુ આદિ ગતિઓની મધ્યમાં નારકાદિની અવિગ્રહા (= જુગતિ), એક વિગ્રહ અને દ્વિવિગ્રહા હોય છે પરંતુ ત્રિવિગ્રહા