________________
१६१
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ - વિપ્રદ નીવડ્યા૨/૨૮ भाष्यम् :-"सिद्ध्यमानस्य गतिर्जीवस्य नियतमविग्रहा भवति॥२/२८॥
– ન્યુક્તિ (अविग्रहा जीवस्येति सूत्रम्।) एतावद् 'भाष्यमस्ति अस्य सूत्रस्य । सेधनशक्तियुक्तः सिद्ध्यमानः सेधनशीलो वा तस्य गतिः = गमनं पूर्वप्रयोगादिहेतुचतुष्टयजनितम् । जीवस्येति ग्रहणात् पूर्वयोगे जीवाः पुद्गलाश्चेति ज्ञापितं भवति, सिद्ध्यमानस्येति सामर्थ्यलब्धमुदचीचरत् सूरिरुत्तरयोगे संसारिग्रहणात्, नियतं = सर्वकालमेव सिद्ध्यताम् अविग्रहा = ऋज्वी गतिर्भवतीति वेदितव्यमिति ॥२/२८॥ आह → अन्यस्य सिद्ध्यमानजीवव्यतिरिक्तस्य कथमिति ?
સૂત્રાર્થ : જીવને અવિગ્રહગતિ હોય. ર/ ૨૮. ભાષ્યાર્થઃ સિદ્ધિગતિને પામતાં જીવની નિયમા અવિગ્રહગતિ હોય છે.૨/૨
– હેમગિરા ૦ ઉત્તર : પુગલોને માટે એવો કોઈ નિયમ નથી (અર્થાત્ તેઓ ઋજુગતિ વડે જ જઈને અટકતાં નથી પરંતુ વક્રગતિ પણ કરી શકે). સિદ્ધ થતાં જીવોને તો એકાંતથી જ અવિગ્રહા ગતિ હોય છે. આથી આ વાતને જ જણાવનાર ૨/૨૮ સૂત્રને વાચકવર્યશ્રી કહે છે.
a સિદ્ધ થતાં જીવોની ગતિનો નિયમ : (‘વિપ્રદ નીવડ્ય’ આ ૨/૨૮ સૂત્ર છે.) એનું “
સિધ્યાન ... મવતિ' આટલું ભાષ્ય છે. તેનો ટીકાર્થ આ પ્રમાણે છે - સિદ્ધ થવાની શક્તિથી યુક્ત અથવા સિદ્ધ થવાના સ્વભાવવાળા જીવ જ સિદ્ધયમાન કહેવાય છે. એવા જીવની પૂર્વ પ્રયોગ આદિ ૪ (૧. પૂર્વપ્રયોગ, ૨. અસંગત્વ, ૩. બંધ છેદ, ૪. તથાગતિપરિણામ) હેતુથી ઉત્પન્ન થયેલી ગતિ = ગમન નિયમો ઋજુ હોય છે. ‘નવ” એવા પદના ગ્રહણ થકી પૂર્વના સૂત્રમાં જીવો અને પુદ્ગલો એમ બંને ગ્રહણ કરાયા હતા. એમ જણાવ્યું છે.
સામર્થ્યથી લબ્ધ એવા આ સિચિમીનાક્ય .....' પદને આચાર્યશ્રીએ કહ્યું છે, કેમકે આગળના ૨/૨૯ સૂત્રમાં “સંસાર' પદનું ગ્રહણ કર્યું છે. ટૂંકમાં અર્થ એ થયો કે –
સિદ્ધિ પામનારા જીવોની નિયત = સર્વદા જ અવિગ્રહગતિ = ઋજુગતિ હોય છે આ પ્રમાણે જાણવું. [૨/૨૮
૨/૨૯ સૂત્રની અવતરણિકા : પ્રશ્નઃ સિદ્ધિગતિ પામતાં જીવોથી ભિન્ન એવા અન્ય # सिद्ध्यमानगतिर्जीवस्य' इति पाठ भाष्यहस्तादर्शेषु दृश्यते, परंत्वस्माकं टीकानुसारेण 'सिध्यमानस्य गतिर्जीवस्य'
इति पाठो यथार्थः प्रतिभासते, अतश्च स एव गृहीतः, तदनुसारेणैवानुवादं कृतमिति ध्येयम । ૨. બાળપચ - મુ. (ા. .)