________________
१४२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२५ भाष्यम् :- सर्वे नारक-देवा गर्भव्युत्क्रान्तयश्च मनुष्यास्तिर्यग्योनिजाश्च केचित्।।
– સ્થિતિ – विशुद्धचक्षुषो मन्दमन्दप्रकाशे रूपोपलब्धिरेवमसंज्ञिनः पञ्चेन्द्रियसम्मूर्च्छनजस्यात्यल्प मनोद्रव्यग्रहणशक्तेरर्थोपलब्धिः, यथा चेह मूर्छितादीनामव्यक्तं सर्वविषयविज्ञानमेवमतिप्रकृष्टावरणोदयादेकेन्द्रियाणाम्, अतः शुद्धतरं शुद्धतमं च द्वीन्द्रियादीनामा पञ्चेन्द्रियसम्मूछेनजेभ्यः, ततस्तत्संज्ञिनामतिप्रकृष्टतरमिति।
आह → कुतः पुनश्चैतन्यसमानतायामात्मनो यदिदमुपलब्धिनानत्वम् ? उच्यते → सामर्थ्यभेदात्, स च क्षयोपशमानन्तत्वाद्। यथा चेह छेदनत्वे तुल्ये चक्रवर्तिनश्चक्रस्य यत् सामर्थ्यं तत् क्रमशो हीयमानसामर्थ्यानां न शर-पत्रादीनामस्ति, एवमेव हि मनोविषयिणां संज्ञिनां चैतन्ये (तुल्ये) सति या
ભાષ્યાર્થઃ સર્વે નારકો અને દેવો તથા ગર્ભજ મનુષ્યો અને કેટલાક તિર્યંચો સંજ્ઞી છે.
– હેમગિરા - રીતે ચક્ષુઈન્દ્રિયવાળાને પ્રદીપ આદિના પ્રકાશના પીઠબળથી રૂપની ઉપલબ્ધિ થાય છે, તેની જેમ ક્ષયોપશમ સ્વરૂપ (મનો) લબ્ધિવાળા જીવને મનોદ્રવ્ય રૂપ પ્રકાશના પીઠબળથી મન અને પાંચ ઇન્દ્રિય વડે પદાર્થનો બોધ થાય છે અથવા જે રીતે અવિશુદ્ધ (અસ્પષ્ટ) ચક્ષુવાળાને મંદ-મંદ પ્રકાશમાં રૂપની ઉપલબ્ધિ અલ્પ થાય છે, એ રીતે અતિ અલ્પ મનોદ્રવ્યોને ગ્રહણ કરવાની શક્તિવાળા એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સંમૂર્ણિમ જીવને અર્થની ઉપલબ્ધિ (અતિ અલ્પ) થાય છે.
વળી જેમ અહીં (= સંજ્ઞી જીવોમાં) મૂચ્છિતાદિ જીવોને સર્વ વિષયનું વિજ્ઞાન અવ્યક્ત હોય છે, તેમ અતિપ્રકૃષ્ટ જ્ઞાનાવરણના ઉદયને લીધે એકેન્દ્રિયોનું સર્વ વિષયનું વિજ્ઞાન અવ્યક્ત હોય છે. આ એકેન્દ્રિય જીવો કરતાં બેઈન્દ્રિયથી માંડી સંમૂર્ણિમ પંચેન્દ્રિય સુધીના જીવોને શુદ્ધતર અને શુદ્ધતમ સર્વ વિષયનું વિજ્ઞાન હોય છે. તે સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો કરતાં ગર્ભજ સંશી જીવોને સર્વ વિષયનું વિજ્ઞાન અત્યંત વિશુદ્ધતમ હોય છે.
ફક જ્ઞાનની વિવિધતાનો હેતુ શાક પ્રશ્નઃ ચૈતન્યની સમાનતા હોવા છતાં આત્માના જ્ઞાનોમાં જે આ વૈવિધ્ય છે તે શાથી છે? ઉત્તરઃ પોતપોતાના સામર્થ્યના ભેદથી જ્ઞાનમાં વૈવિધ્ય છે અને તે સામર્થ્યનો ભેદ ક્ષયોપશમના અનંત પ્રકારના લીધે હોય છે. જેમ અહીં (બહિર્જગતમાં) ચક્રવર્તીનું ચક અને સામાન્ય બાણ, છરી આદિ સાધનોની છેદનત્વ = છેદનપણું = છેદવાની ક્રિયા તુલ્ય હોવા છતાં ચક્રવર્તીના ચકનું જે સામર્થ્ય છે તે, ક્રમશઃ હીયમાન/ઘટતાં સામર્થ્યવાળા બાણ, છરી આદિનું નથી હોતું. એવી ૨. “નમિતપુપત્નદિનાનામ્ - Wા ૨. માનન્યાહૂ - 5 (ઉં. માં.) રૂ. જયાં - પ. ૪. સંસાનાં છું.