________________
૨૨૦
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- સ્પર્શન-સન-પ્રાણ-ચક્ષુઃ-શ્રોત્રા ૨/૨૦ માધ્યમ્ ઃ- ૩ ત્રાદ- ૩ ભવતા પર્વેન્દ્રિયાળ (મ. ૨, ટૂ. ૨૬) રૂરિા તત્ વનિ तानीन्द्रियाणीति ? उच्यते॥
- गन्धहस्ति નિશ્વીયતે સૂત્રો(તાર/૨૨I
अत्राह उक्तमित्यादि सम्बन्धप्रदर्शनपरमिदं भाष्यम्, अत्रावसरे शिष्य आह, अभिहितमेतद् भवता पञ्चैवेन्द्रियाणि भवन्ति सङ्ख्यातः तत् कानि पुनस्तानि नामतः ? उच्यते, स्वरूपतोऽवधृत्य नामविषयं प्रश्नमकृतेत्यतोऽत्र प्रश्ने अभिधीयते प्रतिवचनम् ॥
__ स्पर्शनेत्यादि सूत्रम् । स्पृश्यतेऽनेनेति स्पर्शनम्, सर्वाणि करणकारकसाधनान्यात्मनः कर्तुरभेदेन वर्तमानान्यतिशयवत्प्रयोजनप्रसाधनं प्रत्याहितपाटवानि ज्ञाने निर्व] करणानि, कथञ्चिज्जीवादસૂત્રાર્થ સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર (એ ઈન્દ્રિયો) છે. ૨ / ૨૦ |
ભાગ્યાર્થ : પ્રશ્ન :- અ. ૨, સૂત્ર ૧૫માં આપે જણાવ્યું છે કે ઈન્દ્રિયો પાંચ છે, તેથી હવે નામથી તે ઈન્દ્રિયો કઈ છે તે કહો ? ઉત્તર :- કહેવાય છે.
- હેમગિરા - (= જાણી શકાય) છે તેમજ આ સૂત્રનું વિવરણ (= ભાષ્ય) પણ ઉપલબ્ધ છે આથી (આ પદો) સૂત્ર તરીકે નક્કી થાય છે. /૨/૧૯ /
૨/૨૦ સૂત્રની અવતરણિકા : 'મત્રાદ ૩' ઇત્યાદિ ભાષ્ય (હવે પછીના સૂત્રનો) સંબંધ દેખાડવામાં તત્પર છે. તે આ રીતે :- અહીં (= ૨૦મા સૂત્ર કહેવાને પ્રસંગે) શિષ્ય પૂછે છે.
પ્રશ્ન આપે સંખ્યાની અપેક્ષાએ ઇન્દ્રિયો પાંચ જ હોય છે એ કહી દીધું. તેથી હવે એ કહો કે નામથી તે ઇન્દ્રિયો કઈ છે ?
ઉત્તરઃ શિષ્ય (ઇન્દ્રિયોનો) સ્વરૂપથી બોધ કર્યા બાદ નામ વિષયક પ્રશ્ન કર્યો હોવાથી અહીં પ્રશ્નના ઉત્તર રૂપે ૨/૨૦ સૂત્ર કહેવાય છે.
પર બે પ્રકારના કરણના દાખલા જ પર્શન' ઇત્યાદિ ૨/૨૦ સૂત્ર છે. તેનું વિવેચન કરે છે. જેના વડે સ્પર્શ કરાય તે સ્પર્શન. અતિશયવાળા કાર્યને સાધવામાં પ્રાપ્ત પટુતાવાળી સઘળી, કરણસ્વરૂપ કારક એવી જે ઇન્દ્રિયો છે (કરણ કારક = તૃતીયા વિભક્તિ, સાધનાનિ એટલે ઇન્દ્રિયો સ્વરૂપ સાધનો) તે જ્ઞાન રૂપ કાર્યને પ્રગટ કરવામાં કર્તા એવા આત્મા સાથે અભેદપણે રહેનારી કરણ (= સાધન) રૂપે બને છે, કેમકે તે (= ઇન્દ્રિયો) જીવથી અપેક્ષાએ અભિન્ન હોય છે. જેમ “દેવદત્ત બે પગ ૨. પ્રથોનનસાધનં - 5 (ઉં. માં.)