________________
११८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१९
- સ્થિતિ - शृङ्ग-शब्दविज्ञानमस्तमिततन्निर्भासं भवति। अतः क्रमेणोपयोग एकस्मिन्नपीन्द्रियविषये, किमुत बहुविध विशेषभाजीन्द्रियान्तरे, तस्मादेकेनेन्द्रियेण सर्वात्मनोपयुक्तः सर्वः प्राण्युपयोगं प्रत्येकेन्द्रियो भवति। एवं शेषविषयपरिच्छेदपरिणतावपि वाच्यम्, ये पुनरत्यन्तकान्त-द्विष्टाभ्यस्ता विषयास्तानन्यमनस्कोऽपि विस्मर्तुमपि चेच्छन् न विस्मरति, अतः सहैवोपयोगो भवति उपयोगान्तरेणेति।
एतच्चोपयोगद्वयमेकस्मिन् काले पारमर्षप्रवचनाभ्यासाहितनैपुणाः न बाढमभ्युपयन्ति, अत आर्यगङ्गनिह्नवके युगपत् क्रियाद्वयोपयोगः प्रपञ्चतः प्रतिषिद्धो न चागमान्तरे क्वचिदुपनिबद्धः। क्रमस्तु तत्रोत्पलदलशतभेदवदतिशुष्कशष्कुलीभक्षणोपलब्धिवद् वाऽतिसूक्ष्मत्वात् समयादिकृतो दुर्लक्षश्छद्मस्थेनेति। 'उपयोगः स्पर्शादिषु' इति केचिद् भाषन्ते सूत्रमिदं न भवति, भाष्यमेव सूत्रीकृत्य केचिदधीयते, तदेतदयुक्तम्, अविगानेन सूत्रमध्येऽध्ययनात् प्रतिविशिष्टाचार्यसम्प्रदायगम्यत्वाद् विवरणाच्च
- હેમગિરા - ઉપયોગ હોય છે, તો પછી ઘણાં પ્રકારની વિશેષ વિષયવાળી એવી અન્ય ઇન્દ્રિયોને વિશે તો શું કહેવું? અને તેથી (= ઉપયોગ કમપૂર્વક થતો હોવાથી) એક ઇન્દ્રિય વડે સંપૂર્ણપણે ઉપયુકત એવા સર્વ પ્રાણી ઉપયોગની અપેક્ષાએ એકેન્દ્રિય હોય છે. આ રીતે શેષ (રૂપાદિ) વિષયના બોધની પરિણતિ (= ઉપયોગ)માં પણ કહેવું.
વળી જે વિષયો અત્યંત રાગ-દ્વેષને લઈ જીવમાં અભ્યસ્ત થયા હોય તે વિષયોને જીવ અન્યમનસ્ક (= અન્ય વિષયમાં ઉપયોગવંત) હોવા છતાં પણ અને (તે વિષયોને) ભૂલવાને ઇચ્છતો પણ ભૂલી શકતો નથી, એથી જીવને ઉપયોગમાંતર સાથે જ ઉપયોગ હોય છે અર્થાત્ બે ઉપયોગ સાથે હોય છે. (આવું જો કોઈ કહેતું હોય તો આ માન્યતા ભૂલ ભરેલી છે કેમકે) પરમર્ષિનાં પ્રવચનનાં અભ્યાસથી પ્રાપ્ત કરેલી નિપુણતાવાળા નિપુણ પુરુષો આ ઉપયોગદયને એક કાળમાં નિશ્ચયથી સ્વીકારતા નથી. અને આથી (પ્રભુ મહાવીરનાં શાસનમાં થયેલ) આર્ય ગંગ નામના નિહ્નવને વિશે અર્થાત્ નિહરના વાદમાં એકી સાથે બે કિયાનો ઉપયોગ વિસ્તારપૂર્વક પ્રતિષેધ કરાયો છે અને આગમની અંદર પણ ક્યાંય એકી સાથે બે ઉપયોગની વાત કહેવાયેલી નથી. વળી જેમ કમળની ૧૦૦ પાંખડીને વિધવાનો કમ તથા જેમ કડક જલેબીના ભોજનમાં સ્પર્ધાદિ પાંચે વિષયના બોધનો કમ એ અતિ સૂક્ષ્મ હોવાથી છમસ્થ વડે જાણી શકાતો નથી તેમ સમયાદિ વડે થયેલો ઇન્દ્રિય વિષયક ઉપયોગનો ક્રમ પણ અતિ સૂક્ષ્મ હોવાથી છમસ્થ વડે જાણી શકાતો નથી.
કયા સ્પર્શવિપુ' આ સૂત્ર નથી એવું કેટલાક બોલે છે અને કેટલાક એવું કહે છે કે આ ભાષ્ય જ છે જે સૂત્ર બનાવીને બોલાય છે. આ વાત અયુક્ત છે કારણકે કોઈપણ વિવાદ વગર સૂત્રની મધ્યમાં આ પદો બોલાય છે તેમજ વિશિષ્ટ કોટીના આચાર્યોની પરંપરા થકી ગમ્ય ૨. વિમતું રે - મુ (પાંઉં.) ૨. વતઃ માર્ગ ૫ (ઉં. માં.) ૩. નિઃનવર્ષ મુ. . (ઉં. વ.)