________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१३ भाष्यम् :- वनस्पतिकायोऽनेकविधः शैवलादिः॥२/१३॥
- સ્થિતિ – नदीप्रभृतिस्थानमितरेषां सर्वलोकस्तथैवा सङ्ख्येयतापर्याप्तकादिभेदश्चाशेषस्तथैव, केवलं शरीरसंस्थानं स्तिबुकबिन्दुकसंस्थितमेवावसेयम्।
वनस्पतिकाय इत्यादिग्रन्थः। शैवलादिरिति साधारणशरीरबादरवनस्पतिकायोपादानात् तदुपलक्षितास्ते चान्ये च ग्राह्याः, शैवालावक-पणक-हरिद्रार्दक-मूलकालुका-सिंहकर्णिप्रभृत्तयः, तथा प्रत्येकशरीरा वृक्ष-गुच्छ-गुल्म-लता-वितानप्रभृतयः। अत्र साधारणवनस्पतेरनन्तजीवानामेकं शरीरमुच्छ्वासભાષ્યાર્થ - વનસ્પતિકાય શેવાળાદિ અનેક પ્રકારે છે. ૨/૧૩ .
– હેમગિરા બે નદી તળાવ વગેરે ભૂમિનું પાણી, (૬) શીતદક = શીતળ જળ, (૭) ઉણોદક = ઉણ જળ, (૮) ક્ષારોદક = ખારું પાણી, (૯) આશ્લોક = ખાટું પાણી, (૧૦) લવણોદક = જે લવણ જેવું ખારું હોય (= લવણ સમુદ્રનું પાણી), (૧૧) ક્ષીરોઇક = દૂધ જેવા સ્વાદવાળું (= ક્ષીરસમુદ્રનું પાણી), (૧૨) વૃતોદક = ઘી જેવા સ્વાદવાળું (= કૃતવર સમુદ્રનું પાણી). સમુદ્ર, સરોવર, નદી આદિ સ્થાનો બાદર અપ્લાય જીવોના જાણવા. સૂક્ષ્મ પૃથ્વીકાયની જેમ જ સૂક્ષ્મ અપ્લાયના જીવોનું સ્થાન સર્વલોક જાણવું તથા અસંખ્યયત્વ અને અપર્યાપ્તા આદિ બધાય ભેદ પૃથ્વીકાયની જેમ જાણવા. કેવળ તેના કરતાં વિશેષ એ જાણવું કે અપ્લાયના શરીરનો આકાર સ્ટિબુક બિંદુના = પરપોટાના આકાર જેવો હોય છે.
છે વનસ્પતિના ભેદોની વિશદ પ્રરૂપણા છે ‘વનસ્પતિ...' અહીં શૈવાના” પદમાં શિવાલ નામના સાધારણ શરીરવાળા બાદર વનસ્પતિકાયનું ગ્રહણ કર્યું હોવાથી, તેનાથી ઉપલક્ષિત એવા તેઓ (= સાધારણ શરીરવાળા બાદર વનસ્પતિકાય) અને અન્ય (= પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાય) ગ્રહણ કરવા. તેમાં પ્રથમ સાધારણ શરીરવાળા બાદર વનસ્પતિ આ મુજબ છે – (૧) શેવાલ = તળાવાદિના ઉપરના ભાગમાં જામેલી (નીલ) વનસ્પતિ, (૨) અવક = સ્નહિ વગેરે, (૩) ૫ણક = પાંચ પ્રકારની નિગોદ, (૪) લીલી હળદર, (૫) લીલુ આદુ, (૬) મૂળા, (૭) બટાકા, (= આલુ), (૮) સિંહકર્ણ આવા પ્રકારના બીજા પણ ભેદો જાણવા.
તેમજ પ્રત્યેક શરીરવાળા વનસ્પતિ આ મુજબ છે – (૧) વૃક્ષ, (૨) ગુચ્છ = ગુચ્છા, (૩) ગુલ્મ = પીધા (= છોડવા), (૪) લતા, (૫) વલ્લી = વેલડી આવા પ્રકારના બીજા પણ ભેદો જાણવા. અહીં (= વનસ્પતિકાયના ભેદમાં) સાધારણ વનસ્પતિમાં અનંત જીવોનું ૨. તમવયં માં. . ૨. I તુવ° . 5. (છું.)